કર્ણાટક

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ભારતમાં કર્ણાટકનું સ્થાન

કર્ણાટક દક્ષિણ-ભારતના પાંચ રાજ્યોમાંનું એક છે. તેનું પાટનગર બૅંગલોર છે. આ રાજ્યની મુખ્ય ભાષા કન્નડ ભાષા છે. ૧૯૭૦ સુધી આ રાજ્ય મૈસુર રાજ્યના નામે ઓળખાતું હતું, પણ હવે તેમાં અસલ મૈસુર રાજ્ય ઉપરાંત આજુબાજુના રાજ્યોમાંથી ભેગા કરાયેલા કન્નડ બોલીની બહુમતી વાળા પ્રદેશોનો ઉમેરો કરાયો હતો.

કર્ણાટક રાજ્ચના જિલ્લાઓ[ફેરફાર કરો]

કર્ણાટક રાજ્યમાં કુલ ૨૭ જિલ્લાઓ છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]