લખાણ પર જાઓ

ચિત્રદુર્ગ જિલ્લો

વિકિપીડિયામાંથી
કર્ણાટક રાજ્યના ૨૭ જિલ્લાઓ દર્શાવતો નકશો

ચિત્રદુર્ગ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યનો એક જિલ્લો છે. ચિત્રદુર્ગ જિલ્લાનું મુખ્યાલય ચિત્રદુર્ગમાં છે.ચિત્રદુર્ગ ને 'દુર્ગ' તરીકે પણ ઓળખવામાં આવે છે. કર્ણાટકના દક્ષિણ ભાગથી વહેતી વેદાવતી નદીની ખીણમાં ચિત્રદુર્ગ શહેર વસે છે. ચિત્રદુર્ગ, કર્ણાટકની રાજધાની બેંગ્લોરથી ૨૦૦ કિમી દૂર સ્થિત છે. તે કર્ણાટકનું સૌથી નાનું શહેર પણ છે.[]

  1. ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Chitaldrug" . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. 6 (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. પૃષ્ઠ 247.