ચિક્કબલ્લાપુરા જિલ્લો
Jump to navigation
Jump to search
ચિક્કબલ્લાપુરા જિલ્લો | |
---|---|
જિલ્લો | |
નંદી ટેકરીઓની તળેટીમાં ભોગનંદિશ્વરા મંદિરો | |
![]() કર્ણાટકમાં સ્થાન | |
Coordinates: 13°26′N 77°43′E / 13.43°N 77.72°E | |
દેશ | ભારત |
રાજ્ય | કર્ણાટક |
વસ્તી [૧] | |
• કુલ | ૧૨,૫૫,૧૦૪ |
ભાષાઓ | |
• અધિકૃત | કન્નડ ભાષા |
સમય વિસ્તાર | IST (UTC+૫:૩૦) |
પિનકોડ | ૫૬૨ ૧૦૧ |
ટેલિફોન કોડ | ૦૮૧૫૬ |
વાહન નોંધણી | KA-40 |
વેબસાઇટ | http://www.chikballapur.nic.in |
ચિક્કબલ્લાપુરા જિલ્લો ભારતના કર્ણાટક રાજ્યમાં આવેલો એક જિલ્લો છે. ૨૩ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ તેની સ્થાપના કોલાર જિલ્લામાંથી ગૌરીબિદોર, ગુડિબાંડા, બાગેપલ્લી, ચિકબલ્લાપુર, સિદલઘટ્ટા અને ચિંતામણી તાલુકાઓમાંથી કરવામાં આવી હતી. કન્નડ ભાષા અહીંની અધિકૃત ભાષા છે.[૨][૩]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "District Census 2011: Chikkaballapura". Census2011.co.in. ૨૦૧૧. Retrieved ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. Check date values in:
|accessdate=, |year=
(મદદ) - ↑ http://nriforumkarnataka.org/districts-profile/Chikkaballapur%20District%20Profile_29-05-2012_Final.pdf
- ↑ Chitra Phalguni. "10 yrs on CB Pur yet to fully reap benefits of development". Online Edition of deccanherald, dated 23 August 2017. 2017,deccanherald.com. Retrieved ૨૩ ઓગસ્ટ ૨૦૧૭. Check date values in:
|accessdate=
(મદદ)