રામનગર જિલ્લો
Appearance
રામનગર જિલ્લો | |
---|---|
જિલ્લો | |
ચન્નપટના રમકડાઓ | |
કર્ણાટકમાં સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | કર્ણાટક |
મુખ્ય મથક | રામનગર |
તાલુકાઓ | રામનગર, ચન્નપટના, કનકપુરા, માગડી |
વેબસાઇટ | ramanagara |
રામનગર જિલ્લો દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના ૩૦ જિલ્લાઓમાંનો એક છે. તેનું વહીવટી મથક રામનગરમાં છે. આ બેંગલોર વિભાગમાં આવે છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]રામનગર જિલ્લાની રચના બેંગલોર ગ્રામીણ જિલ્લામાંથી ૨૩ઓગસ્ટ ૨૦૦૭ના રોજ[૧] ચન્નપટના, કનકપુરા, રામનગર અને માગડી તાલુકાઓ વડે થઇ હતી.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Ramanagar district will be made the best: Kumaraswamy". The Hindu. ૨૪ ઓગસ્ટ ૨૦૦૭. મૂળ માંથી 2008-10-24 પર સંગ્રહિત. મેળવેલ ૬ ઓગસ્ટ ૨૦૧૦.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |