હરિયાણા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Haryana in India (disputed hatched).svg

હરિયાણા ઉત્તર ભારતમાં આવેલું રાજ્ય છે. તેનું પાટનગર ચંડીગઢ છે જે હરિયાણા રાજ્યની સીમાની બહાર આવેલું છે, તેમ જ પંજાબ રાજ્યનું પાટનગર પણ છે.

મહાભારતમાં જેનો ઉલ્લેખ છે તે કુરુક્ષેત્ર હરિયાણામાં આવેલું છે.

હરિયાણા રાજ્યના જિલ્લાઓ[ફેરફાર કરો]

અંબાલા વિભાગ

ગુરગાંવ વિભાગ

હિસાર વિભાગ

રોહતક વિભાગ