કરનાલ જિલ્લો

વિકિપીડિયામાંથી
કરનાલ જિલ્લો, હરિયાણા

કરનાલ જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યમાં આવેલા કુલ ૨૨ (બાવીસ) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. કરનાલ જિલ્લાનું મુખ્યાલય કરનાલમાં છે. આ જિલ્લો હરિયાણા રાજ્યના રોહતક વિભાગમાં આવેલ છે.