સોનીપત જિલ્લો

વિકિપીડિયામાંથી
સોનીપત જિલ્લો, હરિયાણા

સોનીપત જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યમાં આવેલા કુલ ૨૨ (બાવીસ) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. સોનીપત જિલ્લાનું મુખ્યાલય સોનીપતમાં છે.