ભિવાની જિલ્લો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ભિવાની જિલ્લો,હરિયાણા

ભિવાની જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યમાં આવેલા કુલ ૨૧ (એકવીસ) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. ભિવાની જિલ્લાનું મુખ્યાલય ભિવાનીમાં છે. આ જિલ્લો હરિયાણા રાજ્યના હિસાર વિભાગમાં આવેલ છે.