લખાણ પર જાઓ

ગુડગાંવ જિલ્લો

વિકિપીડિયામાંથી
(ગુરગાંવ જિલ્લો થી અહીં વાળેલું)
ગુડગાંવ જિલ્લો, હરિયાણા

ગુડગાંવ જિલ્લો અથવા ગુરગાંવ જિલ્લો (હિંદી: गुड़गांव जिला) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યમાં આવેલા કુલ ૨૨ (બાવીસ) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. ગુડગાંવ જિલ્લાનું મુખ્યાલય ગુડગાંવમાં છે. આ જિલ્લો હરિયાણા રાજ્યના ગુડગાંવ વિભાગમાં આવેલો છે.