જીન્દ જિલ્લો

વિકિપીડિયામાંથી
(જિન્દ જિલ્લો થી અહીં વાળેલું)
આના પર જાવ: ભ્રમણ, શોધો
જીન્દ જિલ્લો,હરિયાણા

જીન્દ જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યમાં આવેલા કુલ ૨૧ (એકવીસ) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. જિન્દ જિલ્લાનું મુખ્યાલય જીન્દમાં છે. આ જિલ્લો હરિયાણા રાજ્યના હિસાર વિભાગમાં આવેલ છે.