ઝાજ્જર જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઝાજ્જર જિલ્લો,હરિયાણા

ઝાજ્જર જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યમાં આવેલા કુલ ૨૧ (એકવીસ) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. ઝાજ્જર જિલ્લાનું મુખ્યાલય ઝાજ્જરમાં છે. આ જિલ્લો હરિયાણા રાજ્યના રોહતક વિભાગમાં આવેલ છે.