ઉત્તર પ્રદેશ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Uttar Pradesh in India (disputed hatched).svg

ઉત્તર પ્રદેશ ભારતની મધ્યમાં આવેલ રાજ્ય છે. તેનું પાટનગર લખનૌ છે. તે તેના નામના અંગ્રેજી અક્ષરો યુ.પી. થી પણ ઓળખાય છે. ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી વધુ વસ્તીવાળું રાજ્ય છે. ઉત્તર પ્રદેશનું ઉચ્ચ ન્યાયાલય અલ્લાહાબાદમાં છે, અને તેનું સૌથી મોટું શહેર કાનપુર છે.

ઉત્તર પ્રદેશના પ્રાંતો[ફેરફાર કરો]

ઉત્તર પ્રદેશના જિલ્લાઓ[ફેરફાર કરો]

ઉત્તર પ્રદેશ રાજ્યમાં કુલ ૭૦ જિલ્લાઓ આવેલા છે.

       

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]