મઊ જિલ્લો
Appearance
મઊ જિલ્લો(Hindi: मऊ, Urdu: مئو maū) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. મઊ જિલ્લાનું મુખ્ય મથક મઊ ખાતે આવેલું છે, કે જે અગાઉ મઉનાથ ભંજન (Hindi: मऊनाथ भंजन, Urdu: مئو نات بنجن) તરીકે ઓળખાતું હતું. તામસા નદીને કિનારે વસેલું મઊ વારાણસીથી આશરે ૯૦ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- મઊ જિલ્લાનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૯-૦૮-૧૮ ના રોજ વેબેક મશિન
- યુપીઓનલાઇન પર મઊ જિલ્લા વિશે માહિતી સંગ્રહિત ૨૦૧૦-૦૪-૧૦ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |