ફાર્રુખાબાદ જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ફાર્રુખાબાદ જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ફાર્રુખાબાદ જિલ્લાનું મુખ્યાલય ફત્તેહગઢમાં છે.