લખાણ પર જાઓ

મિર્જાપુર જિલ્લો

વિકિપીડિયામાંથી

મિર્જાપુર જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. મિર્જાપુર જિલ્લાનું મુખ્યાલય મિર્જાપુરમાં છે. મિર્જાપુર જિલ્લામાં ઉત્તર પ્રદેશ નું સૌથી મોટું સોલાર ઉર્જા પ્લાન્ટ બન્યું છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મૈક્રોંએ કર્યું સોલાર પ્લાન્ટનું ઉદ્ઘાટન". Zee News Gujarati (અંગ્રેજીમાં). 2018-03-12. મેળવેલ 2020-07-23. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)