અમરોહા જિલ્લો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

અમરોહા જિલ્લો કે જે પહેલા જ્યોતિબા ફુલે નગર જિલ્લો તરીકે ઓળખાતો હતો, ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૦ (સિત્તેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. જ્યોતિબા ફુલે નગર જિલ્લાનું મુખ્યાલય અમરોહામાં છે.