હાપુર જિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

હાપુર જિલ્લો, જે અગાઉ પંચશીલ નગર તરીકે ઓળખાતો હતો, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના ત્રણ નવા રચેલા જિલ્લાઓમાંનો એક છે. તેનું નામ ૨૦૧૨માં બદલવામાં આવ્યું હતું.[૧] હાપુર મેરઠ પ્રાંતનો ભાગ છે. હાલમાં તે સંપૂર્ણ પણે જિલ્લો બનવાની પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યો છે.[૨]

હાપુર જિલ્લામાં હાપુર, ગ્રહમુક્તેશ્વર અને ઢૌલાના તહેસીલોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પહેલાં ગાઝિયાબાદ જિલ્લાનો ભાગ હતા.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Important Cabinet Decisions". Lucknow: Information and Public Relations Department. ૧૭ જાન્યુઆરી ૨૦૧૩ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. "UP gets three new districts: Prabuddhanagar, Panchsheel Nagar, Bhimnagar". ધ ઇન્ડિયન એક્સપ્રેસ. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૧. ૧૫ મે ૨૦૧૪ મેળવેલ. Check date values in: |access-date= and |date= (મદદ)