ભદોહી જિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ભદોહી જિલ્લો
ભદોહી જિલ્લા
ઉત્તર પ્રદેશનો જિલ્લો
ઉત્તર પ્રદેશ ભદોહી જિલ્લાનું સ્થાન
ઉત્તર પ્રદેશ ભદોહી જિલ્લાનું સ્થાન
દેશભારત
રાજ્યઉત્તર પ્રદેશ
પ્રાંતમિર્જાપુર પ્રાંત
સ્થાપના૩૦ જૂન ૧૯૯૪
મુખ્ય મથકજ્ઞાનપુર
મુખ્ય ધોરી માર્ગોરાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૦
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ

ભદોહી જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ભદોહી જિલ્લાનું મુખ્યાલય જ્ઞાનપુરમાં છે. જિલ્લાની રચના ૩૦ જૂન ૧૯૯૪ના દિવસે કરવામાં આવી હતી. તે અલ્હાબાદ, વારાણસી, મિર્જાપુર અને જૌનપુર જિલ્લાઓની વચ્ચે આવેલો છે[૧] આ જિલ્લો અહિં બનતા ગાલીચાઓ અને શેતરંજીઓ માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "About The District (•District At a Glance)". સરકારી વેબસાઇટ (અંગ્રેજીમાં). જિલ્લા પ્રશાસન, ભદોહી. ૨૩ માર્ચ ૨૦૧૭ મેળવેલ. Unknown parameter |trans_title= ignored (|trans-title= suggested) (મદદ); Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. D.M. Shri.Suresh Kumar Singh(I.A.S). "About The District". સરકારી વેબસાઇટ (અંગ્રેજીમાં). જિલ્લા પ્રશાસન, ભદોહી. ૨૩ માર્ચ ૨૦૧૭ મેળવેલ. Unknown parameter |trans_title= ignored (|trans-title= suggested) (મદદ); Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)