જૂન ૩૦
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૩૦ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૧મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૮૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૯૦૫ – આલ્બર્ટ આઇન્સ્ટાઇને 'ઓન ધ ઇલેક્ટ્રોડયનેમિક્સ ઓફ મુવિંગ બોડીઝ' નામક લેખ પ્રકાશીત કર્યો, જેમાં તેમણે 'ખાસ સાપેક્ષતા' (Special relativity)ની રજુઆત કરી.
- ૧૯૦૮ – સોવિયેત યુનિયનનાં સાઇબેરિયા (Siberia)માં તુંગસ્કા દુર્ઘટના (Tunguska event) ઘટી.
- ૧૯૭૧ – સોવિયેત અવકાશયાન, 'સોયુઝ ૧૧' (Soyuz 11)નાં કાફલાનાં તમામ લોકો, તેમનો વાયુ પુરવઠો ખરાબ વાલ્વને કારણે વહી જતા,મૃત્યુ પામ્યા.
- ૧૯૭૭ – એમ.જી.રામચંદ્રન,પ્રથમ એવા અભિનેતા હતા જે ભારતનાં તમિલ નાડુ રાજ્યનાં મુખ્યમંત્રી બન્યા.
- ૧૯૯૭ – યુનાઇટેડ કિંગડમે, હોંગકોંગ (Hong Kong) પરથી પોતાનું પ્રભુત્વ ઉઠાવી અને તે ચીનને સોંપ્યું.
જન્મ[ફેરફાર કરો]
- ૧૮૨૩ – દિનશા માણેકજી પેટિટ (Dinshaw Maneckji Petit), ભારતીય ઉદ્યોગપતિ (અ. ૧૯૦૧).
- ૧૯૬૯ – સનથ જયસૂર્યા (Sanath Jayasuriya), શ્રીલંકન ક્રિકેટર.
અવસાન[ફેરફાર કરો]
- ૨૦૦૭ – સાહેબસિંહ વર્મા (Sahib Singh Verma), ભારતીય રાજકારણી અને દિલ્હીનાં ભુતપૂર્વ મુખ્યમંત્રી (જ. ૧૯૪૩).
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર June 30 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |