ઓક્ટોબર ૨૮
Appearance
૨૮ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૦૧મો (લિપ વર્ષ દરમ્યાન ૩૦૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૬૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]જન્મ
[ફેરફાર કરો]- ૧૮૯૨ – મણિલાલ ગાંધી, મહાત્મા ગાંધીના બીજા ક્રમના પુત્ર (અ. ૧૯૫૬)
- ૧૯૦૨ – મનુભાઈ જોધાણી, ગુજરાતી લેખક, લોકસાહિત્યકાર, પક્ષીવિદ્, વનસ્પતિશાસ્ત્રી અને સંપાદક (અ. ૧૯૭૯)
- ૧૯૫૫ – ઉદયન ઠક્કર, ગુજરાતી ભાષાના કવિ, લેખક અને અનુવાદક
- ૧૯૫૫ – બિલ ગેટ્સ, એક અમેરિકન બિઝનેસમેન, સોફ્ટવેર ડેવલપર, રોકાણકાર, લેખક અને પરોપકારી, માઈક્રોસોફ્ટના સહસ્થાપક
- ૧૯૬૩ – ઉર્જિત પટેલ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર, ભારતીય અર્થશાસ્ત્રી, સલાહકાર અને બેંકર
- ૧૯૭૬ – ધ્વનિલ પારેખ, ગુજરાતી ભાષાના કવિ, વિવેચક અને નાટ્યલેખક
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૨૧ – ઇમામ અહમદ રઝા, ઇસ્લામી વિદ્વાન, ન્યાયવાદી, ધર્મવિજ્ઞાની, તપસ્વી, સૂફી અને બ્રિટીશ ભારતના એક સુધારક (જ. ૧૮૫૬)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૪-૨૧ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર October 28 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.