સપ્ટેમ્બર ૧૦

વિકિપીડિયામાંથી

૧૦ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૫૩મો (લિપ વર્ષ દરમ્યાન ૨૫૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૪૬ – એલિયાસ હોવેને સિલાઈ મશીન માટે પેટન્ટ અધિકારો આપવામાં આવ્યા.
  • ૧૯૬૭ – જિબ્રાલ્ટરના લોકો સ્પેનનો ભાગ બનવાને બદલે બ્રિટિશ નિર્ભરતા રહેવા માટે મત આપ્યો.
  • ૨૦૦૨ – પરંપરાગત રીતે તટસ્થ દેશ સ્વિત્ઝરલૅન્ડ [[સંયુક્ત રાષ્ટ્રસંઘ]નું સભ્ય બન્યું.
  • ૨૦૦૭ – પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ ઓક્ટોબર ૧૯૯૯માં લશ્કરી બળવા બાદ સાત વર્ષના દેશનિકાલ બાદ પાકિસ્તાન પરત ફર્યા.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]