ઓગસ્ટ ૨૫

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

૨૫ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૭મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૭૬૮ – જેમ્સ કૂક તેની પ્રથમ સફરે નિકળ્યો.
  • ૧૯૮૧ - અવકાશયાન 'વોયેજર - ૨' શની ગ્રહની સૌથી નજીક પહોંચ્યું.
  • ૧૯૮૯ - અવકાશયાન 'વોયેજર - ૨', સૌરમંડળનાં છેલ્લા ગ્રહ, નેપ્ચ્યુન (વરૂણ)ની સૌથી નજીક પહોંચ્યું.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]