જુલાઇ ૧૮
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
૧૮ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯૯મો (લિપ વર્ષ દરમ્યાન ૨૦૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- ૧૯૨૫ – એડોલ્ફ હિટલરની આત્મકથા, 'મારો સંઘર્ષ' ("મૅઇન કામ્ફ") (Mein Kampf), પ્રકાશિત કરાઇ.
- ૧૯૬૮ – કેલિફોર્નિયાનાં 'સાન્તા ક્લેરા'માં, 'ઇન્ટેલ કોર્પોરેશન'ની સ્થાપના કરાઇ.
- ૨૦૦૫ – ભારત-અમેરિકા નાગરીક પરમાણુ સંધી (Indo-US civilian nuclear agreement), ભારતના વડાપ્રધાન મનમોહન સિંઘ અને અમેરિકાના પ્રમુખ 'જ્યોર્જ બુશ' દ્વારા પ્રથમ જાહેર સંયુક્ત નિવેદન બહાર પડાયું.
જન્મ[ફેરફાર કરો]
- ૧૯૩૫ – શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતિ (Jayendra Saraswathi), હિંદુ ધાર્મીક આગેવાન.
- ૧૯૮૨ – પ્રિયંકા ચોપરા, ભારતીય અભિનેત્રી અને સૌંદર્ય સામ્રાજ્ઞી.
અવસાન[ફેરફાર કરો]
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() |
વિકિમીડિયા કૉમન્સ પર July 18 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |