ઓગસ્ટ ૪

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

૪ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧૬મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

 • ૧૮૨૧ – ધ સેટરડે ઇવનિંગ પોસ્ટ સાપ્તાહિક અખબાર તરીકે પ્રથમ વખત પ્રકાશિત કરવામાં આવ્યું.
 • ૧૯૫૪ – પાકિસ્તાન સરકારે, 'હાફિઝ જાલંધરી' દ્વારા લખાયેલ અને 'એહમદ જી.ચાગલા' દ્વારા સ્વરબદ્ધ કરાયેલ, કોમી તરાનાને પાકિસ્તાનનાં રાષ્ટ્રગીત તરીકે માન્ય કર્યું.
 • ૧૯૫૬ – ભારતમાં નિર્મિત એશિયાનું પ્રથમ પરમાણુ રિએક્ટર "અપ્સરા" કાર્યરત થયું.
 • ૨૦૦૭ – નાસાનું ફિનિક્સ અવકાશયાનનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું.
 • ૨૦૧૨ – ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી.

જન્મ[ફેરફાર કરો]

 • ૧૭૯૨ – પર્સી બૅશી શેલી, અંગ્રેજી રૉમેન્ટિક કવિ, નાટ્યકાર અને વિવેચક (અ. ૧૮૨૨)
 • ૧૮૪૫ – ફિરોઝશાહ મહેતા, ભારતના પારસી રાજકારણી અને વકીલ (અ. ૧૯૧૫)
 • ૧૯૨૯ – કિશોર કુમાર, ભારતીય ગાયક અને અભિનેતા (અ. ૧૯૮૭)
 • ૧૯૩૧ – નરેન તામ્હણે, ભારતીય ક્રિકેટર (અ. ૨૦૦૨)
 • ૧૯૬૨ – શરીફા વીજળીવાળા, ગુજરાતી અનુવાદક, ચરિત્રલેખક, વિવેચક અને સંપાદક
 • ૧૯૬૫ – વિશાલ ભારદ્વાજ, ભારતીય ફિલ્મ દિગ્દર્શક, પટકથા લેખક, નિર્માતા, સંગીત સંગીતકાર અને પાર્શ્વ ગાયક

અવસાન[ફેરફાર કરો]

 • ૨૦૧૯ – [[કાંતિ ભટ્ટ], ગુજરાતી લેખક, પત્રકાર અને કટારલેખક (જ. ૧૯૩૧)

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]