સપ્ટેમ્બર ૨૩

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

૨૩ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૬મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૮૭૩ - મહાત્મા ફુલે દ્વારા સત્યશોધક સમાજની સ્થાપના.
  • ૧૮૮૪ - મહાત્મા ફુલે અને એમના સાથી રાવબહાદુર નારાયણ મેઘાજી લોખંડે દ્વારા કામદાર સંગઠન ચળવળની શરુઆત બોમ્બે મિલ હેડ્સ એસોસીયનના ગિરણી કામગાર સંગઠનની સ્થાપના સાથે કરવામાં આવી.

જન્મ[ફેરફાર કરો]

  • ૧૯૪૩ - તનુજા, ભારતીય ચલચિત્ર અભિનેત્રી.
  • ૧૯૫૭ - કુમાર સાનુ, ભારતીય પાર્શ્ચગાયક.
  • ૧૯૫૭ - મોઇનખાન, પાકિસ્તાનના ક્રિકેટર.

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]