જુલાઇ ૧૨

વિકિપીડિયામાંથી

૧૨ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯૩મો (લિપ વર્ષ દરમ્યાન ૧૯૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૭૨ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

જન્મ[ફેરફાર કરો]

  • ૧૮૫૪ – જ્યોર્જ ઇસ્ટમેન, કેમેરા એન્ડ રીલ કંપની કોડકના સ્થાપક (અ. ૧૯૩૨)
  • ૧૯૦૯ – બિમલ રોય, ભારતીય ફિલ્મ દિગ્દર્શક (અ. ૧૯૬૬)
  • ૧૯૩૪ – દિગીશ મહેતા, ગુજરાતી નિબંધકાર, નવલકથાકાર અને વિવેચક (અ. ૨૦૦૧)
  • ૧૯૪૫ – ઘનશ્યામ નાયક, ગુજરાતી અભિનેતા, પાર્શ્વગાયક અને ડબિંગ કલાકાર
  • ૧૯૬૫ – સંજય માંજરેકર, ભારતીય ક્રિકેટર
  • ૧૯૭૨ – સુંદર પિચાઈ, ભારતીય-અમેરિકન વ્યાપારી અને ઉદ્યોગ સાહસિક, ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ)
  • ૧૯૯૭ – મલાલા યુસુફઝઈ, પાકિસ્તાની-અંગ્રેજી કાર્યકર્તા, નોબેલ પુરસ્કાર વિજેતા

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]