ગુજરાતના મુખ્યમંત્રીઓ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ગુજરાતના મુખ્યમંત્રીઓની ક્રમવાર યાદી


ચાવી: કોંગ્રેસ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જપા
જનતા પાર્ટી
જદ
જનતા દળ
ભાજપ
ભારતીય જનતા પાર્ટી
રાજપા
રાષ્ટ્રીય જનતા પાર્ટી
મુખ્યમંત્રીઓ

ક્રમ

મુખ્યમંત્રીઓ

સંખ્યા

નામ કાર્યકાળ ટર્મ નં. દળ
ડો. જીવરાજ નારાયણ મહેતા ૧ મે, ૧૯૬૦ - ૩ માર્ચ, ૧૯૬૨ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
** ડો. જીવરાજ નારાયણ મહેતા ૩ માર્ચ, ૧૯૬૨ - ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૩ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
બળવંતરાય મહેતા ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૩ - ૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૫ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
હિતેન્દ્ર દેસાઇ ૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૫ - ૩ એપ્રિલ, ૧૯૬૭ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
** હિતેન્દ્ર દેસાઇ ૩ એપ્રિલ, ૧૯૬૭ - ૬ એપ્રિલ, ૧૯૭૧ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
** હિતેન્દ્ર દેસાઈ ૭ એપ્રિલ, ૧૯૭૧૧૨ મે, ૧૯૭૧ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
ઘનશ્યામભાઈ ઓઝા ૧૭ માર્ચ, ૧૯૭૨ - ૧૭ જુલાઇ, ૧૯૭૩ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
ચીમનભાઈ પટેલ ૧૮ જુલાઇ, ૧૯૭૩ - ૯ ફેબ્રુઆરી, ૧૯૭૪ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
બાબુભાઈ જશભાઈ પટેલ ૧૮ જુન, ૧૯૭૫ - ૧૨ માર્ચ, ૧૯૭૬ જનતા મોરચો
૧૦ માધવસિંહ સોલંકી ૨૪ ડીસેમ્બર, ૧૯૭૬ - ૧૦ એપ્રિલ, ૧૯૭૭ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૧ ** બાબુભાઈ જશભાઈ પટેલ ૧૧ એપ્રિલ, ૧૯૭૭ - ૧૭ ફેબ્રુઆરી, ૧૯૮૦ જનતા પાર્ટી
૧૨ ** માધવસિંહ સોલંકી ૭ જૂન, ૧૯૮૦ - ૧૦ માર્ચ, ૧૯૮૫ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૩ ** માધવસિંહ સોલંકી ૧૧ માર્ચ, ૧૯૮૫૬ જુલાઈ, ૧૯૮૫ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૪ અમરસિંહ ચૌધરી ૬ જુલાઈ, ૧૯૮૫૯ ડીસેમ્બર, ૧૯૮૯ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૫ ** માધવસિંહ સોલંકી ૧૦ ડીસેમ્બર, ૧૯૮૯૪ માર્ચ, ૧૯૯૦ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૬ ** ચીમનભાઈ પટેલ ૪ માર્ચ, ૧૯૯૦૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ જનતા દળ, જનતા દળ (ગુજરાત),

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

૧૭ છબીલદાસ મહેતા ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ - ૧૪ માર્ચ, ૧૯૯૫ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૧૮ ૧૦ કેશુભાઈ પટેલ ૧૪ માર્ચ, ૧૯૯૫ - ૨૧ ઓક્ટોબર, ૧૯૯૫ ભારતીય જનતા પાર્ટી
૧૯ ૧૧ સુરેશભાઈ મહેતા ૨૧ ઓક્ટોબર, ૧૯૯૫ - ૧૯ સપ્ટેમ્બર, ૧૯૯૬ ભારતીય જનતા પાર્ટી
૨૦ ૧૨ શંકરસિંહ વાઘેલા ૨૩ ઓક્ટોબર, ૧૯૯૬ - ૨૭ ઓક્ટોબર, ૧૯૯૭ રાષ્ટ્રીય જનતા પાર્ટી
૨૧ ૧૩ દિલીપ પરીખ ૨૮ ઓક્ટોબર, ૧૯૯૭ - ૪ માર્ચ, ૧૯૯૮ રાષ્ટ્રીય જનતા પાર્ટી
૨૨ ** કેશુભાઈ પટેલ ૪ માર્ચ, ૧૯૯૮ - ૬ ઓક્ટોબર, ૨૦૦૧ ભારતીય જનતા પાર્ટી
૨૩ ૧૪ નરેન્દ્ર મોદી ૭ ઓક્ટોબર, ૨૦૦૧ - ૨૨ ડિસેમ્બર, ૨૦૦૨ ભારતીય જનતા પાર્ટી
૨૪ ** નરેન્દ્ર મોદી ૨૨ ડિસેમ્બર, ૨૦૦૨ - ૨૪ ડિસેમ્બર, ૨૦૦૭ ભારતીય જનતા પાર્ટી
૨૫ ** નરેન્દ્ર મોદી ૨૫ ડિસેમ્બર, ૨૦૦૭ - ૨૬ ડિસેમ્બર, ૨૦૧૨ ભારતીય જનતા પાર્ટી
૨૬ ** નરેન્દ્ર મોદી ૨૬ ડિસેમ્બર, ૨૦૧૨ - ૨૨ મે, ૨૦૧૪ ભારતીય જનતા પાર્ટી
૨૭ ૧૫ આનંદીબેન પટેલ ૨૨ મે, ૨૦૧૪ - હાલમાં ભારતીય જનતા પાર્ટી