હિતેન્દ્ર દેસાઈ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
હિતેન્દ્ર દેસાઈ
ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી
પદ પર
૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૫ – ૧૨ મે, ૧૯૭૧
પુરોગામીબળવંતરાય મહેતા
અનુગામીરાષ્ટ્રપતિ શાસન
અંગત વિગતો
જન્મ(1915-08-09)9 ઓગસ્ટ 1915
સુરત, ભારત
મૃત્યુ12 September 1993(1993-09-12) (aged 78)
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ (૯ ઓગસ્ટ, ૧૯૧૫ - ૧૨ સપ્ટેમ્બર, ૧૯૯૩) ગુજરાતના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા હતા.

રાજકીય કારકિર્દી[ફેરફાર કરો]

હિતેન્દ્ર દેસાઈનો જન્મ સુરતમાં થયેલો. શાળા અને મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીકાળે તેઓ ચર્ચાઓ, રમત ગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લેતા. ૧૯૪૧-૪૨માં, ભારત છોડો ચળવળ સમયે, સ્વતંત્રતા સંગ્રામમાં વ્યક્તિગત સત્યાગ્રહ કરતા તેઓની ધરપકડ કરવામાં આવી અને એક વર્ષ માટે જેલમાં મોકલાયેલા. તેઓએ મુંબઈ રાજ્યમાં શિક્ષણમંત્રી તરીકે પણ પદભાર સંભાળેલો.

જીવરાજ મહેતાનાં મંત્રીમંડળમાં તેઓએ કાયદા મંત્રાલય સંભાળેલું. તે ઉપરાંત તેઓએ ગૃહ મંત્રાલય અને ધારાગૃહનાં નાયબ નેતા તરીકેનો કાર્યભાર પણ સંભાળેલો. પછીથી, તેઓ રાજ્યનાં મુખ્યમંત્રી બન્યા.[૧] તેનાં શાસનકાળમાં ૧૯૬૯માં ગુજરાતમાં કોમી રમખાણો થયેલા.[૨]

નોંધ[ફેરફાર કરો]

  1. "Shri Hitendrabhai Kanaiyalal Desai". Gujarat Information Bureau.
  2. "Chronology of communal violence in India". Hindustan Times. ૯ નવેમ્બર ૨૦૧૧. Retrieved ૬ ફેબ્રુઆરી ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]