ડૉ. જીવરાજ મહેતા

વિકિપીડિયામાંથી
(ડો. જીવરાજ નારાયણ મહેતા થી અહીં વાળેલું)
આના પર જાવ: ભ્રમણ, શોધો
ડૉ. જીવરાજ મહેતા
Jivraj Mehta.jpg
ડૉ. જીવરાજ મહેતા, ઓક્ટોબર ૧૯૪૭.
પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી
Preceded by પ્રથમ મુખ્યમંત્રી
Succeeded by બળવંતરાય મહેતા
In office
૧ મે, ૧૯૬૦ – ૧૮ સપ્ટેમ્બર, ૧૯૬૩
અંગત વિગતો
જન્મ ૨૯ ઓગસ્ટ ૧૮૮૭
અમરેલી, (ત્યારની મુંબઈ પ્રેસિડેન્સીનો ભાગ)
મૃત્યુ ૭ નવેમ્બર ૧૯૭૮
રાજકીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવન સાથી(ઓ) હંસા જીવરાજ મહેતા

ડો. જીવરાજ નારાયણ મહેતા ગુજરાત રાજ્યના સૌથી પહેલા મુખ્યમંત્રી બન્યા હતા. એમનો જન્મ તા. ૨૯મી ઓગસ્ટ, ૧૮૮૭ના દિને અમરેલી ખાતે થયો હતો.

જીવન[ફેરફાર કરો]

ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાનું અમરેલી સ્થિત નિવાસસ્થાન

આર્થિક રીતે નબળા કુટુંબમાં જન્મેલા ડો. જીવરાજ મહેતાનું બાળપણ તેમ જ તેમનો અભ્યાસકાળ ખુબ જ સંઘર્ષમય રહ્યો હતો. ભણવાનો ખર્ચ મેળવવા માટે તેઓએ શિષ્યવૃત્તિઓ મેળવી, ફી માફી મેળવી અને પોતે ટ્યૂશનો કરી આવક ઉભી કરી હતી. ઈ. સ. ૧૯૩૦ના વર્ષમાં તેઓએ મેટ્રિકની પરીક્ષામાં બહુ જ સારી સફળતા મેળવી હતી અને ત્યારબાદ દાક્તરી અભ્યાસક્રમ માટે ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]