માધવસિંહ સોલંકી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
માધવસિંહ સોલંકી
ગુજરાતના ૭માં મુખ્યમંત્રી
પદ પર
૨૪ ડિસેમ્બર, ૧૯૭૬ – ૧૦ એપ્રિલ, ૧૯૭૭
પુરોગામીરાષ્ટ્રપતિ શાસન
અનુગામીબાબુભાઈ જશભાઈ પટેલ
પદ પર
૭ જૂન, ૧૯૮૦ – ૬ જુલાઇ, ૧૯૮૫
પુરોગામીરાષ્ટ્રપતિ શાસન
અનુગામીઅમરસિંહ ચૌધરી
પદ પર
૧૦ ડિસેમ્બર, ૧૯૮૯ – ૪ માર્ચ, ૧૯૯૦
પુરોગામીઅમરસિંહ ચૌધરી
અનુગામીચીમનભાઈ પટેલ
અંગત વિગતો
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
બાળકોભરતસિંહ સોલંકી

માધવસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી છે. તેઓએ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રીપદ સંભાળેલું. તેઓ "ખામ થિયરી" માટે જાણીતા થયા, જે વડે તેઓ ૧૯૮૦માં ગુજરાતમાં સત્તામાં આવેલા.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]