ઘનશ્યામભાઈ ઓઝા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ઘનશ્યામભાઈ ઓઝા
ગુજરાતના ચોથા મુખ્યમંત્રી
પદભારનો સમયગાળો
૧૭ માર્ચ, ૧૯૭૨ – ૧૭ જુલાઇ, ૧૯૭૩
પૂર્વગામી રાષ્ટ્રપતિ શાસન
અનુગામી ચીમનભાઈ પટેલ
અંગત માહિતી
જન્મ ૨૫ ઓક્ટોબર, ૧૯૧૧
ગુજરાત, ભારત
અવસાન ૧૨ જુલાઇ, ૨૦૦૨
અમદાવાદ, ગુજરાત
રાજકિય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથી રમાલક્ષ્મી
ધર્મ હિન્દુ

ઘનશ્યામભાઈ છોટાલાલ ઓઝા (૨૫ ઓક્ટોબર, ૧૯૧૧ – ૧૨ જૂલાઇ, ૨૦૦૨[૧]) ગુજરાતના મુખ્યમંત્રી હતા, તેઓએ બી.એ.એલ.એલ.બી. સુધી અભ્યાસ કરેલો. તેઓ ૧૯૪૮ થી ૧૯૫૬ સુધી ત્યારના સૌરાષ્ટ્ર રાજ્યની વિધાન સભાના સભ્ય હતા. પછીથી ૧૯૫૬માં તેઓ ત્યારના મુંબઈ રાજ્યની વિધાન સભાના સભ્ય બન્યા. ૧૯૫૭ થી ૧૯૬૭ સુધી અને ફરીથી ૧૯૭૧ થી ૧૯૭૨ સુધી તેઓ લોક સભાના સભ્ય રહ્યા. પછીથી, ૧૦ એપ્રિલ, ૧૯૭૮ થી ૯ એપ્રિલ, ૧૯૮૪ સુધી તેઓ રાજ્ય સભાના સભ્ય રહ્યા. ૧૯૭૨-૭૪ દરમિયાન તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય રહ્યા.

નોંધ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]