ગુજરાત વિધાનસભા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ગુજરાત વિધાનસભા
૧૪મી વિધાનસભા
Coat of arms or logo
ગુજરાતનું રાજચિહ્ન
પ્રકાર
પ્રકાર
એકસદનીય
કાર્યકાળ મર્યાદાઓ
૫ વર્ષ
નેતૃત્વ
વિધાનસભા અધ્યક્ષ
શ્રી રાજેન્દ્ર કુમાર ત્રિવેદી, ભાજપ
૧૭ ફેબ્રુઆરી ૨૦૧૮ થી
વિજય રૂપાણી, ભાજપ
૭ ઓગસ્ટ ૨૦૧૬ થી
ઉપ-મુખ્યમંત્રી
નિતિન પટેલ, ભાજપ
૭ ઓગસ્ટ ૨૦૧૬ થી
વિપક્ષનેતા
પરેશ ધાનાણી, કોંગ્રેસ
જાન્યુઆરી ૨૦૧૮ થી
સંરચના
બેઠકો૧૮૨
Gujarat Legislative Assembly 2017.svg
રાજકીય સમૂહ
સરકાર (૧૦૦)

વિરોધપક્ષ (૮૧)

 •       કોંગ્રેસ (૭૭)
 •       ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી) (૨)
 •       એનસીપી (૧)
 •       અપક્ષ (૧)
ચૂંટણીઓ
ચૂંટણી પદ્ધતિ
સાદી બહુમતી
છેલ્લી ચૂંટણી
૯ અને ૧૪ ડિસેમ્બર ૨૦૧૭
બેઠક સ્થળ
SACHIVALAY PANORAMA.jpg
23°13′8″N 72°39′25″E / 23.21889°N 72.65694°E / 23.21889; 72.65694Coordinates: 23°13′8″N 72°39′25″E / 23.21889°N 72.65694°E / 23.21889; 72.65694
વિઠ્ઠલભાઈ પટેલ ભવન, ગુજરાત વિધાનસભા, ગાંધીનગર, ગુજરાત
વેબસાઇટ
www.gujaratassembly.gov.in

ગુજરાત વિધાનસભાભારત દેશના ગુજરાત રાજ્યની એક સદનવાળી ધારા સભા છે. તે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી છે. હાલમાં, ધારાસભાના ૧૮૨ ધારાસભ્યો ગુજરાત રાજ્યનાં ૧૮૨ મતદાન વિસ્તારમાંથી સીધા ચૂંટાઇને આવે છે.

વિધાનસભા અધ્યક્ષ[ફેરફાર કરો]

વડોદરાની રાવપુરા બેઠક પરથી ચુંટાયેલા ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી ગુજરાત વિધાનસભાના ૧૮મા અધ્યક્ષ છે[૨][૩].

ભૂતપુર્વ અધ્યક્ષો[ફેરફાર કરો]

નામ કાર્યકાળ
કલ્યાણજી વી. મેહતા ૧ મે, ૧૯૬૦ - ૧૯ ઓગસ્ટ ૧૯૬૦
માનસિંહજી રાણા ૧૯ ઓગસ્ટ ૧૯૬૦ - ૧૯ માર્ચ ૧૯૬૨
ફતેહ અલી પાલેજવાલા ૧૯ માર્ચ, ૧૯૬૨ - ૧૭ માર્ચ, ૧૯૬૭
રાઘવજી લેઉવા ૧૭ માર્ચ, ૧૯૬૭ - ૨૮ જૂન, ૧૯૭૫
કુંદનલાલ ધોળકિયા ૨૮ જૂન, ૧૯૭૫ - ૨૮ માર્ચ, ૧૯૭૭
મનુભાઈ પાલખીવાલા (કાર્યકારી અધ્યક્ષ) ૨૮ માર્ચ, ૧૯૭૭ - ૨૧ એપ્રિલ, ૧૯૭૭
કુંદનલા ધોળકિયા ૨૧ એપ્રિલ, ૧૯૭૭ - ૨૦ જૂન, ૧૯૮૦
નટવરલાલ શાહ ૨૦ જૂન, ૧૯૮૦ - ૮ જાન્યુઆરી, ૧૯૯૦
કરસનદાસ સોનેરી (કાર્યકારી અધ્યક્ષ) ૮ જાન્યુઆરી, ૧૯૯૦ - ૧૯ જાન્યુઆરી, ૧૯૯૦
બારજોરજી પારડીવાલા ૧૯ જાન્યુઆરી, ૧૯૯૦ - ૧૬ માર્ચ, ૧૯૯૦
શશિકાંત લખાણી ૧૬ માર્ચ, ૧૯૯૦ - ૧૨ નવેમ્બર, ૧૯૯૦
મનુભાઈ પરમાર (કાર્યકારી અધ્યક્ષ) ૧૨ નવેમ્બર, ૧૯૯૦ - ૧૧ ફેબ્રુઆરી,૧૯૯૧
હિમ્મતલાલ મુલાણી ૧૧ ફેબ્રુઆરી,૧૯૯૧ - ૨૧ માર્ચ, ૧૯૯૫
હરિશચંદ્ર પટેલ ૨૧ માર્ચ, ૧૯૯૫ - ૧૬ સપ્ટેમ્બર, ૧૯૯૬
ચંદુભાઈ ડાભી (કાર્યકારી અધ્યક્ષ) ૧૬ સપ્ટેમ્બર, ૧૯૯૬ - ૨૯ ઓક્ટોબર, ૧૯૯૬
ગુમાનસિંહજી વાઘેલા ૨૯ ઓક્ટોબર, ૧૯૯૬ - ૧૯ માર્ચ, ૧૯૯૮
ધીરૂભાઈ શાહ ૧૯ માર્ચ, ૧૯૯૮ - ૨૭ ડિસેમ્બેર, ૨૦૦૨
પ્રો. મંગળદાસ પટેલ ૨૭ ડિસેમ્બેર, ૨૦૦૨ - ૧૮ જાન્યુઆરી, ૨૦૦૮
અશોક ભટ્ટ ૧૮ જાન્યુઆરી, ૨૦૦૮ - ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૦
પ્રો. મંગળદાસ પટેલ (કાર્યકારી અધ્યક્ષ) ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૦ - ૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૧
ગણપત વસાવા ૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૧ - ૨૬ ડિસેમ્બર, ૨૦૧૨
વજુભાઇ વાળા (કાર્યકારી અધ્યક્ષ) ૨૬ ડિસેમ્બર, ૨૦૧૨ - ૧૯ જાન્યુઆરી, ૨૦૧૩[૪]
ડૉ. નિમાબેન આચાર્ય (કાર્યકારી અધ્યક્ષ) ૧૯ જાન્યુઆરી, ૨૦૧૩ - ૨૨ જાન્યુઆરી ૨૦૧૩[૪]
વજુભાઇ વાળા ૨૩ જાન્યુઆરી ૨૦૧૩[૫]- ૩૦ ઓગસ્ટ ૨૦૧૪[૬]
મંગુભાઈ છગનભાઈ પટેલ ૩૧ ઓગસ્ટ ૨૦૧૪ - ૮ નવેમ્બર ૨૦૧૪
ગણપત વસાવા ૯ નવેમ્બર ૨૦૧૪ - ૭ ઓગસ્ટ ૨૦૧૬
પરબતભાઇ પટેલ (કાર્યકારી અધ્યક્ષ) ૭ ઓગસ્ટ ૨૦૧૬ - ૨૨ ઓગસ્ટ ૨૦૧૬
રમણલાલ વોરા ૨૨ ઓગસ્ટ ૨૦૧૬ - ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮
રાજેન્દ્ર ત્રિવેદી ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ - હાલમાં

મતવિસ્તારો અને તેના ધારાસભ્યો[ફેરફાર કરો]

તેરમી ગુજરાત વિધાનસભાના મતવિસ્તારો અને તેના ધારાસભ્યોની યાદી નીચે મુજબ છે[૭][૮][૯][૧૦]:

ચાવી:       ભાજપ (૧૦૦)       અપક્ષ (૧)       કોંગ્રેસ (૬૯)       ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી) (૨)       એનસીપી (૧)       અપક્ષ (૧) ખાલી ‍‍‍(૯)
અનામત બેઠકો: # = અનુસુચિત જાતિ (SC), % = અનુસુચિત જનજાતિ (ST)

ક્રમ મતવિસ્તાર ધારાસભ્ય પક્ષ
અબડાસા Pradyumansinh Jadeja કોંગ્રેસ
માંડવી છેડા તારાચંદ જગદીશ ભાજપ
ભુજ આચાર્ય ડૉ.નીમાબેન ભાજપ
અંજાર આહીર વાસણભાઈ ગોપાલભાઈ ભાજપ
ગાંધીધામ (#) માલ્તીબેન મહેશ્વરી ભાજપ
રાપર સંતોકબેન બચુભાઈ આરેઠીયા કોંગ્રેસ
વાવ ગેનીબેન ઠાકોર કોંગ્રેસ
થરાદ ગુલાબસિંહ રાજપુત કોંગ્રેસ
ધાનેરા પટેલ જોઈતાભાઈ કસ્નાભાઈ કોંગ્રેસ
૧૦ દાંતા ખરાડી કાન્તિભાઈ કલાભાઈ કોંગ્રેસ
૧૧ વડગામ (#) જીજ્ઞેશ મેવાણી અપક્ષ
૧૨ પાલનપુર પટેલ મહેશકુમાર અમૃતલાલ કોંગ્રેસ
૧૩ ડીસા રબારી ગૉવાભાઈ હમીરાભાઈ કોંગ્રેસ
૧૪ દિયોદર ચૌહાણ કેશાજી શિવાજી ભાજપ
૧૫ કાંકરેજ ખાનપુરા દર્શીલભાઈ લાખાભાઈ કોંગ્રેસ
૧૬ રાધનપુર રઘુભાઈ દેસાઈ કોંગ્રેસ
૧૭ ચાણસ્મા ઠાકોર દિલીપકુમાર વિરજીભાઈ ભાજપ
૧૮ પાટણ દેસાઈ રણછોડભાઈ મહિજીભાઈ ભાજપ
૧૯ સિદ્ધપુર રાજપૂત બળવંતસિંહ ચંદનસિંહ કોંગ્રેસ
૨૦ ખેરાલુ અજમલજી વાલાજી ઠાકોર ભાજપ
૨૧ ઉંઝા પટેલ નારાયણભાઈ લલ્લુદાસ ભાજપ
૨૨ વિસનગર પટેલ ઋષિકેશ ગણેશભાઈ ભાજપ
૨૩ બેચરાજી પટેલ રજનીકાંત સોમાભાઈ ભાજપ
૨૪ કડી (#) ચાવડા રમેશભાઈ મગનભાઈ કોંગ્રેસ
૨૫ મહેસાણા પટેલ નીતિનકુમાર રતિલાલ ભાજપ
૨૬ વિજાપુર પટેલ પ્રહલાદભાઈ ઈશ્વરભાઈ કોંગ્રેસ
૨૭ હિંમતનગર રાજુભાઈ ચાવડા ભાજપ
૨૮ ઇડર (#) વોરા રમણલાલ ઈશ્વરલાલ ભાજપ
૨૯ ખેડબ્રહ્મા (%) કોટવાલ અશ્વિન કોંગ્રેસ
૩૦ ભિલોડા (%) જોશીયારા અનીલ કોંગ્રેસ
૩૧ મોડાસા ઠાકોર રાજેન્દ્રસિંહ શિવસિંહ કોંગ્રેસ
૩૨ બાયડ જશુભાઈ પટેલ કોંગ્રેસ
૩૩ પ્રાંતિજ બારીયા મહેન્દ્રસિંહ કચારસિંહ કોંગ્રેસ
૩૪ દહેગામ રાઠોડ કામિનીબા ભુપેન્દ્રસિંહ કોંગ્રેસ
૩૫ ગાંધીનગર - દક્ષિણ ઠાકોર શંભુજી ચેલાજી ભાજપ
૩૬ ગાંધીનગર - ઉતર પટેલ અશોકકુમાર રણછોડભાઈ ભાજપ
૩૭ માણસા ચોધરી અમીતભાઈ હરિસિંગભાઈ કોંગ્રેસ
૩૮ કલોલ ઠાકોર બલદેવજી ચંદુજી કોંગ્રેસ
૩૯ વિરમગામ પટેલ તેજશ્રીબેન દિલિપકુમાર કોંગ્રેસ
૪૦ સાણંદ પટેલ કરમશીભાઈ વીરજીભાઈ કોંગ્રેસ
૪૧ ઘાટલોડિયા પટેલ ભૂપેન્દ્રભાઈ ભાજપ
૪૨ વેજલપુર ચૌહાણ કિશોરસિંહ બાબુલાલ ભાજપ
૪૩ વટવા જાડેજા પ્રદીપસિંહ ભગવતસિંહ ભાજપ
૪૪ એલીસબ્રીજ શાહ રાકેશ ભાજપ
૪૫ નારણપુરા કૌશિકભાઈ પટેલ ભાજપ
૪૬ નિકોલ પંચાલ જગદીશ ઈશ્વરભાઈ ભાજપ
૪૭ નરોડા વાધવાણી નિર્મલાબેન સુનીલભાઈ ભાજપ
૪૮ ઠક્કરનગર કાકડીયા વલ્લભભાઈ ગોબરભાઈ ભાજપ
૪૯ બાપુનગર રાજપૂત જગરૂપસિંહ ગીરદાનસિંહ ભાજપ
૫૦ અમરાઈવાડી પટેલ હસમુખભાઈ સોમાભાઈ ભાજપ
૫૧ દરિયાપુર શેખ ગ્યાસુદ્દિન હબિબુદ્દિન કોંગ્રેસ
૫૨ જમાલપુર - ખાડિયા ઈમરાન ખોડાવાલા કોંગ્રેસ
૫૩ મણીનગર પટેલ સુરેશભાઈ ધનજીભાઈ ભાજપ
૫૪ દાણીલીમડા (#) પરમાર શૈલેશ મનુભાઈ કોંગ્રેસ
૫૫ સાબરમતી પટેલ અરવિંદકુમાર ગાંડાલાલ ભાજપ
૫૬ અસારવા (#) પ્રદિપભાઇ પરમાર ભાજપ
૫૭ દસ્ક્રોઇ પટેલ બાબુભાઈ જમનદાસ ભાજપ
૫૮ ધોળકા ચુડાસમા ભુપેન્દ્રસિંહ મનુભા ભાજપ
૫૯ ધંધુકા પટેલ લાલજીભાઈ ચતુરભાઈ ભાજપ
૬૦ દસાડા (#) મકવાણા પુનમભાઈ કલાભાઈ ભાજપ
૬૧ લીંબડી સોમાભાઈ પટેલ ભાજપ
૬૨ વઢવાણ ધનજીભાઈ પટેલ ભાજપ
૬૩ ચોટીલા રૂત્વિક મકવાણા કોંગ્રેસ
૬૪ ધ્રાંગધ્રા કવાડિયા જયંતિભાઈ રામજીભાઈ ભાજપ
૬૫ મોરબી મેરજા બ્રિજેશભાઈ અમરશીભાઈ કોંગ્રેસ
૬૬ ટંકારા મેતાલિયા ભવનજીભાઇ હંસરાજભાઇ ભાજપ
૬૭ વાંકાનેર પીરઝાદા મહમદજાવિદ અબ્દુલમુતાલિબ કોંગ્રેસ
૬૮ રાજકોટ - પૂર્વ રાજગુરુ ઇન્દ્રનીલ સંજયભાઈ કોંગ્રેસ
૬૯ રાજકોટ - પશ્ચિમ વાળા વજુભાઈ રુડાભાઈ ભાજપ
૭૦ રાજકોટ - ગ્રામ્ય (#) બાબરીયા ભાનુબેન મનોહરભાઈ ભાજપ
૭૧ રાજકોટ - દક્ષિણ પટેલ ગોવિંદભાઈ ભાજપ
૭૨ જસદણ કુંવરજીભાઇ બાવળિયા ભાજપ
૭૩ ગોંડલ જાડેજા જયરાજસિંહ ટમુભા ભાજપ
૭૪ જેતપુર રાદડિયા જયેશ વિઠ્ઠલભાઈ ભાજપ
૭૫ ધોરાજી પ્રવીણ માંકડિયા ભાજપ
૭૬ કાલાવડ (#) ચાવડા મેઘજીભાઈ અમરાભાઈ ભાજપ
૭૭ જામનગર - ગ્રામ્ય પટેલ રાઘવજીભાઈ હંસરાજભાઈ કોંગ્રેસ
૭૮ જામનગર - ઉતર જાડેજા ધર્મેન્દ્રસિંહ મેરૂભા કોંગ્રેસ
૭૯ જામનગર - દક્ષિણ ત્રિવેદી વસુબેન નરેન્દ્રભાઈ ભાજપ
૮૦ જામજોધપુર સાપરીયા ચીમનભાઈ ધરમશીભાઈ ભાજપ
૮૧ ખંભાળિયા આહીર મેરામણ કોંગ્રેસ
૮૨ દ્વારકા માણેક પબુભા વિરમભા ભાજપ
૮૩ પોરબંદર બોખરીયા બાબુભાઈ ભીમાભાઈ ભાજપ
૮૪ કુતિયાણા જાડેજા કાંધલભાઈ સરમણભાઈ એન.સી.પી.
૮૫ માણાવદર ચાવડા જવાહરભાઈ પેથલજીભાઈ ભારતીય જનતા પાર્ટી।ભાજપ
૮૬ વિસાવદર રીબડીયા હર્ષદકુમાર માધવજીભાઈ કોંગ્રેસ
૮૭ કેશોદ લાડાણી અરવિંદભાઈ કેશવભાઈ ભાજપ
૮૮ માંગરોલ વજા બાબુભાઇ કોંગ્રેસ
૮૯ સોમનાથ બારડ જસાભાઈ ભાણાભાઈ ભાજપ
૯૦ તાલાલા બારડ જશુભાઈ ધાનાભાઈ કોંગ્રેસ
૯૧ કોડીનાર (#) સોલંકી જેઠાભાઈ દાનાભાઈ ભાજપ
૯૨ ઉના વંશ પુંજાભાઈ ભીમાભાઈ કોંગ્રેસ
૯૩ ધારી કોટડીયા નલીનભાઈ નાનજીભાઈ ભાજપ
૯૪ અમરેલી ધાનાણી પરેશ કોંગ્રેસ
૯૫ લાઠી ઉંધાડ બાવકુભાઈ નાથાભાઈ ભાજપ
૯૬ સાવરકુંડલા પ્રતાપભાઈ દુધત કોંગ્રેસ
૯૭ રાજુલા સોલંકી હીરાભાઈ ઓધવજીભાઈ ભાજપ
૯૮ મહુવા મકવાણા ભાવનાબેન રાઘવભાઈ ભાજપ
૯૯ તળાજા મકવાણા ભાવનાબેન રાઘવભાઇ ભાજપ
૧૦૦ ગારીયાધાર નાકરાણી કેશુભાઈ હીરજીભાઈ ભાજપ
૧૦૧ પાલીતાણા બારૈયા ભીખાભાઈ ભાજપ
૧૦૨ ભાવનગર - ગ્રામ્ય સોલંકી પરશોત્તમભાઈ ઓધવજીભાઈ ભાજપ
૧૦૩ ભાવનગર - પૂર્વ દવે વિભાવરીબેન વિજયભાઈ ભાજપ
૧૦૪ ભાવનગર - પશ્ચિમ વાઘાણી જીતેન્દ્રભાઈ સવજીભાઈ ભાજપ
૧૦૫ ગઢડા (#) પરમાર આત્મારામ મકનભાઈ ભાજપ
૧૦૬ બોટાદ માણીયા ઠાકરશીભાઈ દેવજીભાઈ ભાજપ
૧૦૭ ખંભાત પટેલ સંજયકુમાર રમણભાઈ ભાજપ
૧૦૮ બોરસદ પરમાર રાજેન્દ્રસિંહ ધીરસિંહ કોંગ્રેસ
૧૦૯ આંકલાવ ચાવડા અમિત કોંગ્રેસ
૧૧૦ ઉમરેઠ પટેલ જયંતભાઈ રમણભાઈ એન.સી.પી.
૧૧૧ આણંદ પટેલ રોહિતભાઇ જશુભાઇ ભાજપ
૧૧૨ પેટલાદ પટેલ નિરંજન કોંગ્રેસ
૧૧૩ સોજિત્રા પરમાર પુનમભાઈ માધાભાઈ કોંગ્રેસ
૧૧૪ માતર કેસરીસિંહ જેસંગભાઇ સોલંકી ભાજપ
૧૧૫ નડીઆદ દેસાઈ પંકજ વિનુભાઈ ભાજપ
૧૧૬ મહેમદાવાદ ચૌહાણ ગૌતમભાઈ રવજીભાઈ કોંગ્રેસ
૧૧૭ મહુધા ઠાકોર નટવરસિંહ ફુલસિંહ કોંગ્રેસ
૧૧૮ ઠાસરા પરમાર કાંતિભાઈ શભૈભાઈ કોંગ્રેસ
૧૧૯ કપડવંજ વાઘેલા શંકરસિંહ કોંગ્રેસ
૧૨૦ બાલાસિનોર ચૌહાણ માનસિંહ કોહ્યાભાઈ કોંગ્રેસ
૧૨૧ લુણાવાડા રાઠોડ રતનસિંહ અપક્ષ
૧૨૨ સંતરામપુર (%) ડામોર ગેન્દલભાઈ મોતીભાઈ કોંગ્રેસ
૧૨૩ શહેરા આહીર (ભરવાડ) જેઠાભાઈ ઘેલાભાઈ ભાજપ
૧૨૪ મોરવા (હડફ) (%) નિમિષા સુથાર ભાજપ
૧૨૫ ગોધરા રાઉલજી સી. કે. ભાજપ
૧૨૬ કાલોલ રાઠોડ અરવિંદસિંહ દામસિંહ ભાજપ
૧૨૭ હાલોલ પરમાર જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી ભાજપ
૧૨૮ ફતેપુરા (%) કટારા રમેશભાઈ ભુરાભાઈ ભાજપ
૧૨૯ ઝાલોદ (%) ગરાસીયા મીતેશભાઇ કાળાભાઈ કોંગ્રેસ
૧૩૦ લીમખેડા (%) ભુરિયા વિછિયાભાઇ જોખાભાઇ ભાજપ
૧૩૧ દાહોદ (%) પણદા વજેસિંગભાઈ પારસિંગભાઈ કોંગ્રેસ
૧૩૨ ગરબાડા (%) બારિયા ચંદ્રિકાબેન છગનભાઈ કોંગ્રેસ
૧૩૩ દેવગઢબારિયા ખાબડ બચુભાઈ મગનભાઈ ભાજપ
૧૩૪ સાવલી ઈનામદાર કેતનભાઈ મહેન્દ્રભાઈ ભાજપ
૧૩૫ વાઘોડિયા શ્રીવાસ્તવ મધુભાઈ બાબુભાઈ ભાજપ
૧૩૬ છોટાઉદેપુર (%) રાઠવા મોહનસિંહ છોટુભાઈ કોંગ્રેસ
૧૩૭ પાવી જેતપુર (%) રાઠવા જયંતીભાઈ સવજીભાઈ ભાજપ
૧૩૮ સંખેડા (%) ભીલ ધીરુભાઈ ચુનીલાલ કોંગ્રેસ
૧૩૯ ડભોઇ પટેલ બાલક્રિષ્ણભાઈ નારણભાઈ ભાજપ
૧૪૦ વડોદરા સીટી (#) વકિલ મનીષા રાજીવભાઈ ભાજપ
૧૪૧ સયાજીગંજ સુખડીયા જીતેન્દ્ર રતિલાલ ભાજપ
૧૪૨ અકોટા પટેલ સૌરભ ભાજપ
૧૪૩ રાવપુરા ત્રિવેદી રાજેન્દ્ર ભાજપ
૧૪૪ માંજલપુર પટેલ યોગેશ ભાજપ
૧૪૫ પાદરા પટેલ દિનેશભાઈ બાલુભાઈ ભાજપ
૧૪૬ કરજણ પટેલ સતીશભાઈ મોતીભાઈ ભાજપ
૧૪૭ નાંદોદ (%) તડવી શબ્દશરણ ભાઈલાલભાઈ ભાજપ
૧૪૮ ડેડીયાપાડા (%) વસાવા મોતીલાલ પુનિયાભાઈ ભાજપ
૧૪૯ જંબુસર મોરી છત્રસિંહજી પુંજાભાઈ ભાજપ
૧૫૦ વાગરા રાણા અરુણસિંહ અજીતસિંહ ભાજપ
૧૫૧ ઝઘડીયા (%) વસાવા છોટુભાઈ અમરસિંહ જેડી(યુ)
૧૫૨ ભરૂચ પટેલ દુષ્યંતભાઈ રજનીકાંત ભાજપ
૧૫૩ અંકલેશ્વર પટેલ ઈશ્વરસિંહ ઠાકોરભાઈ ભાજપ
૧૫૪ ઓલપાડ પટેલ મુકેશભાઈ ઝીણાભાઈ ભાજપ
૧૫૫ માંગરોળ (%) વસાવા ગણપતસિંહ વેસ્તાભાઈ ભાજપ
૧૫૬ માંડવી (%) આનંદભાઈ ચૌધરી કોંગ્રેસ
૧૫૭ કામરેજ પાનશેરિયા પ્રફુલભાઈ છગનભાઈ ભાજપ
૧૫૮ સુરત - પૂર્વ ગીલીટવાલા રણજીતભાઈ મંગુભાઈ ભાજપ
૧૫૯ સુરત - ઉતર ચોકસી અજયકુમાર જશવંતલાલ ભાજપ
૧૬૦ સુરત - વરાછા રોડ કાનાણી કિશોરભાઈ શિવાભાઈ ભાજપ
૧૬૧ કરંજ કાછડીયા જનકભાઈ મનજીભાઈ ભાજપ
૧૬૨ લીંબાયત પાટિલ સંગીતાબેન રાજેન્દ્રભાઈ ભાજપ
૧૬૩ ઉધના પટેલ નરોતમભાઈ ભાજપ
૧૬૪ મજુરા સંઘવી હર્ષ રમેશકુમાર ભાજપ
૧૬૫ કતારગામ વાનાણી નાનુભાઈ ભગવાનભાઈ ભાજપ
૧૬૬ સુરત - પશ્ચિમ પૂર્ણેશ મોદી ભાજપ
૧૬૭ ચોર્યાસી પટેલ રાજેન્દ્રભાઈ પરભુભાઈ ભાજપ
૧૬૮ બારડોલી (#) પરમાર ઈશ્વરભાઈ ભાજપ
૧૬૯ મહુવા (%) ધોડિયા મોહનભાઈ ધનજીભાઈ ભાજપ
૧૭૦ વ્યારા (%) ગામીત પુનાભાઈ ધેદાભાઈ કોંગ્રેસ
૧૭૧ નિઝર (%) ગામીત કાન્તિલાલભાઈ રેશ્માભાઈ ભાજપ
૧૭૨ ડાંગ (%) ગાવિત મંગલભાઈ ગાંગજીભાઈ કોંગ્રેસ
૧૭૩ જલાલપોર પટેલ આર. સી. ભાજપ
૧૭૪ નવસારી દેસાઈ પીયુષભાઈ દિનકરભાઈ ભાજપ
૧૭૫ ગણદેવી (%) પટેલ મંગુભાઈ છગનભાઈ ભાજપ
૧૭૬ વાંસદા (%) ચૌધરી છનાભાઈ કોળુભાઈ કોંગ્રેસ
૧૭૭ ધરમપુર (%) પટેલ ઈશ્વરભાઈ ધેદાભાઈ કોંગ્રેસ
૧૭૮ વલસાડ પટેલ ભરતભાઈ કિકુભાઈ ભાજપ
૧૭૯ પારડી દેસાઈ કનુભાઈ મોહનલાલ ભાજપ
૧૮૦ કપરાડા (%) ચૌધરી જીતુભાઈ હરજીભાઈ કોંગ્રેસ
૧૮૧ ઉમરગામ (%) પાટકર રમણલાલ નાનુભાઈ ભાજપ
૧૮૨ જુનાગઢ જોષી ભીખાભાઇ ગલાભાઈ કોંગ્રેસ

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "રૂપાણી, પટેલના શિરે પુનઃ CM, ડે. CM પદનો તાજ". સંદેશ. ૨૩ ડિસેમ્બર ૨૦૧૭. Retrieved ૨૮ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate=, |date= (મદદ)
 2. "ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનશે રાજેન્દ્ર ત્રિવેદી, આવતી કાલે ભરશે ફોર્મ". સંદેશ (દૈનિક). ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮. Retrieved ૨૩ માર્ચ ૨૦૧૮. Check date values in: |access-date=, |date= (મદદ)
 3. "ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનશે રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરામાં ઉજવણી". દિવ્યભાસ્કર (દૈનિક). ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૮. Retrieved ૨૩ માર્ચ ૨૦૧૮. Check date values in: |access-date=, |date= (મદદ)
 4. ૪.૦ ૪.૧ "Gujarat: Vala resigns as speaker to be made speaker". Daily News and Analysis. ૨૩ જાન્યુઆરી ૨૦૧૩. Retrieved ૨૪ જાન્યુઆરી ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)
 5. Balan, Premal (૨૩ જાન્યુારી ૨૦૧૩). "Vaju Vala unanimously elected new speaker of Gujarat Assembly". Business Standard. Gandhinagar. Retrieved ૨૪ જાન્યુઆરી ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)
 6. "Vajubhai Rudabhai Vala to take oath as Karnataka Guv on Sept 1". One India News. ૩૦ ઓગસ્ટ ૨૦૧૪. Retrieved ૩૧ ઓગસ્ટ ૨૦૧૪. Check date values in: |accessdate=, |date= (મદદ)
 7. "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. ૨૦ ડિસેમ્બર ૨૦૧૨. Retrieved ૨૨ ડિસેમ્બર ૨૦૧૨. Check date values in: |accessdate=, |date= (મદદ)
 8. "Gujarat election results: List of winners". Jagran Post. ૨૦ ડિસેમ્બર ૨૦૧૨. Retrieved ૨ જાન્યુઆરી ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)
 9. "Gujarat Assembly Elections 2012: Complete list of winners". Sify News. ૨૦ ડિસેમ્બર ૨૦૧૨. Retrieved ૨ જાન્યુઆરી ૨૦૧૩. Check date values in: |accessdate=, |date= (મદદ)
 10. "ગુજ.વિધાનસભા વેબ પરની યાદી". Retrieved ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૩. Check date values in: |accessdate= (મદદ)