દેવભૂમિ દ્વારકા જિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
દેવભૂમિ દ્વારકા જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં સ્થાન
ગુજરાતમાં સ્થાન
Coordinates: 22°12′N 69°39′E / 22.200°N 69.650°E / 22.200; 69.650Coordinates: 22°12′N 69°39′E / 22.200°N 69.650°E / 22.200; 69.650
દેશ ભારત
રાજ્યગુજરાત
વિસ્તારસૌરાષ્ટ્ર
રચના૧૫ ઓગસ્ટ ૨૦૧૩
મુખ્ય મથકખંભાળિયા
વસ્તી (૨૦૧૧)
 • કુલ૭૫૨૪૮૪
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી
સમય વિસ્તારIST (UTC+૫:૩૦)
વાહન નોંધણીGJ-૩૭
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ

દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતના ગુજરાત રાજ્યમાં આવેલો જિલ્લો છે. ખંભાળિયા આ જિલ્લાનું વહીવટી મથક છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના ૧૫ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ સાત નવરચિત જિલ્લાઓ સાથે થઇ હતી. આ જિલ્લો જામનગર જિલ્લામાંથી છૂટો પડાયો હતો.[૧] [૨] [૩] [૪]

પ્રવાસન[ફેરફાર કરો]

આ જિલ્લામાં પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર વિગેરે જેવા પ્રવાસન સ્થળો આવેલા છે.

વસ્તી[ફેરફાર કરો]

દેવભૂમિ દ્વારકા જિલ્લાની વસ્તી ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૭,૫૨,૪૮૪ અને વિસ્તાર ૪,૦૫૧ ચોરસ કિમી છે.[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
  1. કલ્યાણપુર
  2. ખંભાળિયા
  3. દ્વારકા
  4. ભાણવડ

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન
Devbhoomi Dwarka in Gujarat (India).svg