અરબી સમુદ્ર
Appearance
અરબ સાગર અથવા અરબી સમુદ્ર એ હિંદ મહાસાગરનો ભાગ છે. તે પૂર્વમાં ભારત, ઉત્તરે પાકિસ્તાન તથા ઈરાન, અને પશ્ચિમે આરબ દ્વિપકલ્પ થી ઘેરાયેલો છે. વૈદિક કાળમાં આ સિંધુ સાગર નામે જાણીતો હતો. અરબસ્તાનનો અખાત અને એડનનો અખાત એ બે મોટા ભૌગોલિક સ્થળો છે. આ ઉપરાંત બાબ-અલ-માંડબની સામુદ્ર ધુની, કચ્છનો અખાત, ખંભાતનો અખાત પણ અરબસાગર માં આવેલા છે. અરબ સાગરમાં ઝાઝા દ્વિપ નથી, મુખ્ય દ્વિપમાં આફ્રિકા નજીક સોકોત્રા અને ભારતના કિનારા નજીક લક્ષદ્વીપ આવેલા છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |