નવસારી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નવસારી
—  શહેર  —

Skyline of {{{official_name}}}

નવસારીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°56′48″N 72°57′07″E / 20.946702°N 72.952035°E / 20.946702; 72.952035
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નવસારી
વસ્તી

• ગીચતા

૧,૬૩,૦૦૦[૧] (૨૦૧૧)

• 74/km2 (192/sq mi)

લિંગ પ્રમાણ ૯૬૧ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

2,209 square kilometres (853 sq mi)

• 9 metres (30 ft)

નવસારી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાનું તેમ જ નવસારી તાલુકાનું મુખ્યમથક છે. ગાયકવાડી રાજમાં મહત્વના નગર તરીકે નવસારીની ગણના થતી હતી.

ભૂગોળ[ફેરફાર કરો]

નવસારી પુર્ણા નદીના કિનારે વસેલું શહેર છે. નવસારી શહેર દિલ્હીથી મુંબઈ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલું છે. વળી નવસારી શહેર બારડોલી, સુરત, મહુવા, ગણદેવી, અબ્રામા, મરોલી જેવાં નગરો જોડે રાજ્ય ધોરીમાર્ગ વડે જોડાયેલું છે. આ શહેર અમદાવાદથી મુંબઇ જતી બ્રોડગેજ રેલ્વેનું મહત્વનું તેમજ સુરત અને વલસાડની વચ્ચે આવતું સ્ટેશન છે.

આ શહેરનો વહીવટ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. આ શહેરમાં દુધિયા તળાવ, જૂના થાણા, ટાવર, છાપરા રોડ, કાલિયાવાડી, ગ્રીડ, દાંડી રોડ જેવા વિસ્તારો આવેલા છે. પરમ પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મ.સા. પ્રેરિત તપોવનસંસ્કાર ધામ નવસારીમાં આવેલું છે.

જાણીતા વ્યક્તિઓ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Navsari City Population Census 2011 | Gujarat". www.census2011.co.in. મેળવેલ ૨૩ ઓક્ટોબર ૨૦૧૭.
  2. "Homai gets Padma Vibhushan". The Times of India. ૨૫ જાન્યુઆરી ૨૦૧૧. મૂળ માંથી 2011-08-11 પર સંગ્રહિત. મેળવેલ 2018-01-12.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]