લખાણ પર જાઓ

નવસારી તાલુકો

વિકિપીડિયામાંથી
નવસારી તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોનવસારી
મુખ્ય મથકનવસારી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

નવસારી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાનો તાલુકો છે. નવસારી આ તાલુકાનું મુખ્યમથક છે.

નવસારી તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

નવસારી તાલુકાનાં ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન
 1. અડદા
 2. આમડપોર
 3. અમલસાડ
 4. અંબાડા
 5. આમરી
 6. અષ્ટગામ
 7. આસુદર
 8. ભાટાઇ
 9. ભુલાફળીયા
 10. બોરીઆચ
 11. પિપલધરા
 12. બુટલાવ
 13. ચંદ્રવાસણ સુપા
 14. છાપરા
 15. દંતેજ
 16. દાભલાઇ
 17. ડાંભેર
 18. દંડેસર
 19. ધામણ
 20. ધારાગિરી
 21. કાછોલ
 22. કાદીપોર
 23. કંબાડા
 24. કણબાડ
 25. કશપોર
 26. ખડસુપા
 27. ખેરગામ
 28. કુંભારફળીયા
 29. કુરેલ
 30. મહુડી
 31. મોગાર
 32. મોલધરા
 33. મુનસાડ
 34. નાગધરા
 35. નસીલપોર
 36. નવાપરા
 37. નવસારી
 38. ઓંચી
 39. પડઘા
 40. પારડી (સરપોર)
 41. પરતપોર
 42. પરથાણ
 43. પેરા
 44. પીનસાડ
 45. પુણી
 46. રાજવાડા
 47. સદલાવ
 48. સરાઇ
 49. સરોણ
 50. સરપોર
 51. સાતેમ
 52. શાહુ
 53. સિંગોદ
 54. સિસોદ્રા (ગણેશ)
 55. સુપા
 56. તરસાડી
 57. તેલદા
 58. તિઘરા
 59. તોલી
 60. ઉગત
 61. ઉન
 62. વછરવાડ
 63. વાસર
 64. વેડછા
 65. વેજલપોર
 66. વિરાવળ
 67. વિરવાડી
 68. વાડા (સિસોદ્રા)


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]