જમશેદજી તાતા
Appearance
જમશેદજી તાતા (૩ માર્ચ ૧૮૩૯ – ૧૯ મે ૧૯૦૪) એક અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ હતા. તેઓ ભારતના સૌથી મોટા ઉદ્યોગ સમૂહ ટાટા જૂથના સંસ્થાપક હતા. તેઓને ભારતીય ઉદ્યોગજગતના પિતા માનવામાં આવે છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "webindia123-Indian personalities-Industrialists-Jamshedji Tata". webindia123.com.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |