લખાણ પર જાઓ

નવસારી રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી
નવસારી રેલ્વે સ્ટેશન
ભારતીય રેલ્વે સ્ટેશન
નવસારી રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ
નવસારી રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ બોર્ડ
સામાન્ય માહિતી
સ્થાનનવસારી, ગુજરાત
ભારત
અક્ષાંશ-રેખાંશ20°56′53″N 72°54′48″E / 20.9480°N 72.9133°E / 20.9480; 72.9133
ઊંચાઇ14 metres (46 ft)
માલિકભારતીય રેલ્વે મંત્રાલય, ભારતીય રેલ
સંચાલકપશ્ચિમ રેલ્વે
લાઇનનવી દિલ્હીમુંબઇ મુખ્ય લાઇન
અમદાવાદમુંબઇ મુખ્ય લાઇન
પ્લેટફોર્મ
પાટાઓ
બાંધકામ
બાંધકામ પ્રકારસામાન્ય
પાર્કિંગપ્રાપ્ત
અન્ય માહિતી
સ્થિતિકાર્યરત
સ્ટેશન કોડNVS
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ મુંબઈ વિભાગ
ઈતિહાસ
શરૂઆત૧૮૬૬
વીજળીકરણહા
Services
પહેલાનું સ્ટેશન   ભારતીય રેલ્વે   પછીનું સ્ટેશન
નવી દિલ્હી-મુંબઈ મુખ્ય લાઇન
સ્થાન
નવસારી રેલ્વે સ્ટેશન is located in India
નવસારી રેલ્વે સ્ટેશન
નવસારી રેલ્વે સ્ટેશન
Location within India
નવસારી રેલ્વે સ્ટેશન is located in ગુજરાત
નવસારી રેલ્વે સ્ટેશન
નવસારી રેલ્વે સ્ટેશન
નવસારી રેલ્વે સ્ટેશન (ગુજરાત)
નવસારી ખાતે કોચ નંબર નિર્દેશન બોર્ડ

નવસારી રેલવે સ્ટેશનભારત દેશના ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં આવેલા નવસારી શહેરમાં કાર્યરત રેલવે સ્ટેશન છે. તે પશ્ચિમ રેલ્વે વિભાગના મુંબઈ પશ્ચિમ રેલ્વે વિભાગનું "A" શ્રેણીનું રેલ્વે સ્ટેશન છે. તે ભારતીય રેલ્વેના પશ્ચિમ રેલ્વે ઝોનના મુંબઈ પશ્ચિમ રેલ્વે વિભાગ હેઠળ છે. તે ભારતીય રેલ્વેની નવી દિલ્હી-મુંબઈ મુખ્ય લાઇન પર સ્થિત છે. [૧] [૨]

નવસારી રેલ્વે સ્ટેશન દરિયાઈ સપાટીથી ૧૪ મીટર ઊંચાઈ પર સ્થિત છે અને તેમાં ત્રણ પ્લેટફોર્મ આવેલાં છે. ૨૦૧૬ના વર્ષ સુધીમાં, રેલ્વે લાઇનને ડબલ બ્રોડગેજ રેલ્વે લાઇનનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે. આ સ્ટેશન પર દરરોજ ૯૦ જેટલી પેસેન્જર, મેમુ, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો અહીં ઉભી રહે છે.[૩] આ રેલ્વે સ્ટેશન સુરત એરપોર્ટ થી ૨૮ કિલોમીટર જેટલા અંતરે છે.[૪] [૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "NVS:Navsari". Yatra.
  2. "NVS:Timetable". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
  3. "NVS/Navsari-India Rail Info". મેળવેલ 25 January 2016.
  4. "Navsari Railway Station (NVS) : Station Code, Time Table, Map, Enquiry". India: NDTV. મેળવેલ 2019-01-25.
  5. "NVS/Navsari:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Mumbai". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]