સુરત હવાઈ મથક

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સુરત હવાઈ મથક
Surat Airport.jpg
સારાંશ
હવાઇમથક પ્રકારજાહેર, સ્થાનિક
માલિક/સંચાલકએરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
સેવાઓસુરત
સ્થાનગૌરવ પથ, સુરત, ગુજરાત, ભારત
કેન્દ્રવેનચ્યુરા એરકનેક્ટ
ઉંચાઈ સમુદ્ર તળથી સરેરાશ૧૬ ફીટ / 5 m
અક્ષાંશ-રેખાંશ21°7′3.57″N 72°44′42.93″E / 21.1176583°N 72.7452583°E / 21.1176583; 72.7452583
વેબસાઇટhttp://www.aai.aero
નકશો
STV is located in ગુજરાત
STV
STV
રનવે
રનવે દિશા લંબાઈ સપાટી
ફીટ મીટર
04/22 ૭,૩૮૨ ૨,૨૫૦ ડામર
સુરત હવાઇમથકનો અંદરનો વિસ્તાર

સુરત હવાઈ મથક અથવા સુરત વિમાનમથક ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લાના મુખ્ય મથક સુરત શહેરમાં આવેલ છે. આ વિમાનમથક શહેરથી દક્ષિણપશ્ચિમ દિશામાં આવેલા મગદલ્લા વિસ્તારમાં આવેલું છે.

હવાઈ સેવાઓ અને ગંતવ્યસ્થાનો[ફેરફાર કરો]

AirlinesDestinations
એર ઇન્ડિયા દિલ્હી
એર ઇન્ડિયા સ્થાનિક મુંબઈ, દિલ્હી
વેનચ્યુરા એરકનેક્ટ ભાવનગર, રાજકોટ
સ્પાઈસજેટ દિલ્હી
ઝુમ એર મુંબઈ, વિજયવાડા (૧૦ જૂનથી સેવા શરુ)