ભાવનગર હવાઈમથક

વિકિપીડિયામાંથી
ભાવનગર હવાઈમથક
સારાંશ
હવાઇમથક પ્રકારજાહેર
માલિકએરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા
સંચાલકએરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા
વિસ્તારભાવનગર
સ્થાનભાવનગર, ગુજરાત, ભારત
 India
ઉદ્ઘાટન૧૯૪૨ (૧૯૪૨)
ઉંચાઈ (સમુદ્ર તળથી સરેરાશ)૨૨ ft / ૭[૧] m
અક્ષાંશ-રેખાંશ21°44′56.24″N 72°10′37.77″E / 21.7489556°N 72.1771583°E / 21.7489556; 72.1771583
વેબસાઈટwww.aai.aero
નકશો
BHU is located in ગુજરાત
BHU
BHU
રનવે
રનવે દિશા લંબાઈ સપાટી
મીટર ફીટ
૦૭/૨૫ ૧,૯૨૦ ૬,૩૦૦ ડામર
સ્ત્રોત: Airports Authority of India[૧]

ભાવનગર હવાઈમથક (IATA: BHUICAO: VABV) ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાં ભાવનગર શહેરથી અગ્નિ ખૂણામાં રૂવા ગામની સીમમાં આવેલું છે. ભાવનગર હવાઈમથક ૨૯૪ એકર જમીન પર વિસ્તરેલું છે અને આસપાસના વિસ્તારોમાં આવેલા બંદરો અને હીરા આધારિત ઉદ્યોગોને સેવાઓ આપી રહ્યું છે. આ હવાઈમથક પર ૦૭/૨૫ પ્રકારનો રન-વે ઉપલબ્ધ છે.

હવાઈ સેવાઓ અને ગંતવ્યસ્થાનો[ફેરફાર કરો]

ભાવનગર હવાઈ-મથક પર જેટ-એરવેઝનું એટીઆર-૭૨ વિમાન
AirlinesDestinations
એલાયન્સ એર મુંબઈ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Bhavnagar Airport" સંગ્રહિત ૧૫ એપ્રિલ ૨૦૧૭ ના રોજ વેબેક મશિન. Airports Authority of India. 17 August 2015. Retrieved 28 February 2016.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]