લખાણ પર જાઓ

ભાવનગર-નવા બંદર રેલ્વે લાઇન

વિકિપીડિયામાંથી
ભાવનગર-નવા બંદર વિભાગ
ભાવનગર ટર્મીનસ
જુના બંદર રોડ - લેવલ ક્રોસીંગ
રૂવાપરી રોડ - લેવલ ક્રોસીંગ
રૂવાપરી રોડ સ્ટેશન (હાલમાં બંધ)
કંસારાનું નાળુ
૧૫ ભાવનગર નવા બંદર કોંક્રીટ જેટી

ભાવનગર-નવા બંદર રેલ્વે લાઇનનો વિભાગ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાની પશ્ચિમ રેલ્વે હેઠળ આવે છે. આ સેવા ભાવનગર શહેરના ભાવનગર ટર્મીનસ સ્ટેશન અને ભાવનગરના નવા બંદરને સાંકળવા માટે ભાવનગર સ્ટેટના સમયમાં ચાલું કરવામાં આવી હતી.

ઇતિહાસ

[ફેરફાર કરો]

આ વિભાગને ભાવનગરના મહારાજાએ નાણાં પૂરા પાડ્યા હતા. ભાવનગર શહેરના ભાવનગર ટર્મીનસ સ્ટેશન અને ભાવનગરના નવા બંદરને સાંકળતી ૧૫ કીલોમીટરની સેવા રજવાડાના સમયમાં શરૂ કરવામાં આવી હતી. ૧૯૮૭ ના વર્ષ દરમ્યાન ભાવનગરના નવા બંદર પર મુસાફર પરીવહન ઓછુ થઇ જવાથી મુસાફર સેવા બંધ કરવામાં આવી હતી. હાલ ફક્ત માલસામાન પરિવહન માટે સેવા ચાલુ છે[].

ભાવનગરના નવાબંદર અને ભાવનગર શહેરના ભાવનગર ટર્મીનસ વચ્ચે માલ અને મુસાફરોના પરીવહનની અગત્યની સેવા આ લાઇન દ્વારા આપવામાં આવતી હતી.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ગુજરાત મેરીટાઇમ બોર્ડ (20-12-2015). "ભાવનગર નવા બંદરનું પાનું". ગુજરાત મેરીટાઇમ બોર્ડ. મૂળ માંથી ૨૦-ડીસેમ્બર-૨૦૧૫ પર સંગ્રહિત. મેળવેલ ૨૦-ડીસેમ્બર-૨૦૧૫. Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)