નિલમબાગ પેલેસ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નિલમબાગ પેલેસ
Nilambagh Palace, Bhavnagar.jpg
સામાન્ય માહિતી
સ્થાનભાવનગર, ગુજરાત, ભારત
પૂર્ણ૧૮૫૯

નિલમબાગ પેલેસ કે નિલમબાગભાવનગરના ગોહિલ વંશના રાજવી દ્વારા ૧૮૫૯માં બાંધવામાં આવેલો એક મહેલ છે[૧].

અન્ય માહિતિ[ફેરફાર કરો]

હાલની સ્થિતિમાં એનો વિસ્તાર ચાર હેક્ટરમાં ફેલાયેલો છે અને હાલમાં ત્યાં હેરીટેજ હોટેલ ચલાવવામાં આવી રહી છે. આ મહેલનું બાંધકામ વિલિયમ એમરસન દ્વારા કરવામાં આવ્યું હતું કે જેણે તેના ઉપરાંત તખ્તસિંહજી હોસ્પિટલ અને કોલકાતાનું વિક્ટોરીયા મેમોરીયલ પણ બાંધ્યા હતા. આ મહેલમાં ભારતીય શૈલી અને આધુનિક શૈલીનો સુભગ સમન્વય જોવા મળે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ગુજરાત ટુરીઝમની વેબસાઇટ પર નિલમબાગ પેલેસનું પાનું". ગુજરાત ટુરીઝમ. ૫ જુલાઇ ૨૦૧૫ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)