ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કે બીએમસી(BMC)ની સ્થાપના બોમ્બે પ્રોવિઝનલ કોર્પોરશન એક્ટ, ૧૯૪૯ હેઠળ કરવામાં આવી હતી[૧].

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નેજા તળે નીચે પ્રમાણેના વહિવટી વિભાગો અસ્તિત્વ ધરાવે છે.

 1. બસ ગેરેજ વિભાગ
 2. સીટી એન્જીનીઅટ વિભાગ
 3. ડ્રેનેજ વિભાગ
 4. એસ્ટેટ વિભાગ
 5. ફીલ્ટર વિભાગ
 6. અગ્નિ-શમન વિભાગ
 7. બાગ-બગીચા વિભાગ
 8. સ્વાસ્થ્ય વિભાગ
 9. લિગલ વિભાગ
 10. પી. આર. ઓ. વિભાગ
 11. વ્યવસાય વેરા વિભાગ
 12. પરિયોજના વિભાગ
 13. રસ્તા વિભાગ
 14. રોશની વિભાગ
 15. દુકાન વિભાગ
 16. ઘન-કચરા-નિકાલ વિભાગ
 17. સ્ટોર્સ
 18. ટાઉન પ્લાનીંગ વિભાગ
 19. યુસીડી વિભાગ
 20. અર્બન વિભાગ
 21. વોટર વર્કસ વિભાગ
 22. પ્રાથમિક શિક્ષણ વિભાગ
 23. કંપ્યુટર વિભાગ

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન". ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન.