લખાણ પર જાઓ

ભાવનગર ટર્મીનસ રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી
ભાવનગર ટર્મીનસ
ભારતીય રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનભાવનગર, ગુજરાત
 ભારત
અક્ષાંશ-રેખાંશ21°46′55.1064″N 72°8′28.4748″E / 21.781974000°N 72.141243000°E / 21.781974000; 72.141243000
ઊંચાઇ4.00 metres (13.12 ft)
માલિકભારતીય રેલ્વે
સંચાલકભારતીય રેલ્વે
લાઇનભાવનગર-ધોળા
ભાવનગર-નવા બંદર(૧૯૮૭થી ફક્ત માલવાહક)
ભાવનગર-મહુવા(૧૯૮૭થી બંધ)
પ્લેટફોર્મ2
જોડાણોટેક્ષી-સ્ટેંડ, રીક્ષા-સ્ટેંડ
બાંધકામ
પાર્કિંગહા
અન્ય માહિતી
સ્ટેશન કોડBVC
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ ભાવનગર (પશ્ચિમ રેલ્વે)
ઈતિહાસ
શરૂઆત૧૮૮૨
વીજળીકરણના
જૂના નામોભાવનગર સ્ટેટ રેલ્વે

ભાવનગર ટર્મીનસ રેલ્વે સ્ટેશનભાવનગર શહેરનું મુખ્ય રેલ્વે-સ્ટેશન છે. આ સિવાય ભાવનગર શહેરમાં ભાવનગર-પરા નામનું રેલ્વે સ્ટેશન પણ છે. રેલ્વે-સ્ટેશન પર સ્ત્રીઓ હમાલ (કુલી) તરીકેનું લાઇસંસ મેળવીને કામ કરતી હોય એવું ગુજરાતનું એક માત્ર રેલ્વે સ્ટેશન છે[]. સ્ત્રીઓને પણ હમાલી માટેનું લાઇસંસ આપવાની પ્રથા ભાવનગર રજવાડાના વખતથી અસ્તિત્વમાં છે[].

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. સંદેશ સમાચાર. "યુ-ટ્યુબ વીડીયો". મેળવેલ ૨૦-૧૨-૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)
  2. "સંદેશ સમાચાર". મેળવેલ ૨૦-૧૨-૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]