પશ્ચિમ રેલવે સ્ટેડિયમ, ભાવનગર

વિકિપીડિયામાંથી
પશ્ચિમ રેલવે સ્ટેડિયમ, ભાવનગર
પશ્ચિમ રેલવે સ્ટેડિયમ
પૂર્ણ નામપશ્ચિમ રેલવે સ્ટેડિયમ, ભાવનગર
સ્થાનભાવનગર, સૌરાષ્ટ્ર
માલિકપશ્ચિમ રેલ્વે
સંચાલકપશ્ચિમ રેલ્વે વિભાગ
બેઠક ક્ષમતા૫,૦૦૦
બાંધકામ
ખાત મૂર્હત૧૯૬૨
શરૂઆત૧૯૬૨
વેબસાઇટ
http://www.espncricinfo.com/india/content/ground/57940.html ક્રિક‌ઇન્ફો

પશ્ચિમ રેલવે સ્ટેડિયમ અથવા વેસ્ટર્ન રેલવે સ્ટેડિયમ એ એક વિવિધ રમતો માટેનું એક સ્ટેડિયમ છે, જે સૌરાષ્ટ્ર પ્રાંતના ભાવનગર શહેર ખાતે આવેલ છે. આ મેદાનનો મુખ્યત્વે ઉપયોગ મેચ ફૂટબોલ, ક્રિકેટ અને અન્ય રમતોના આયોજન માટે કરવામાં આવે છે. આ સ્ટેડિયમ ખાતે ત્રણ પ્રથમ કક્ષાની ક્રિકેટ મેચો રમાઈ હતી,[૧] જ્યારે ૧૯૬૨ના વર્ષમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ અને મહારાષ્ટ્ર ક્રિકેટ ટીમ વચ્ચે મુકાબલો થયો હતો.[૨] ત્યારબાદ આ મેદાન પર ચાર વધુ પ્રથમ કક્ષાની મેચો ૧૯૬૭ થી ૧૯૮૧ સુધીનાં વર્ષોમાં રમાઈ હતી. ત્યાર પછી આ સ્ટેડિયમ પર કોઈ પ્રથમ શ્રેણીની મેચ રમાઈ નથી.

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]