મરોલી રેલ્વે સ્ટેશન
દેખાવ
ભારતીય રેલ્વે સ્ટેશન | |||||||||||
સામાન્ય માહિતી | |||||||||||
સ્થાન | મરોલી ભારત | ||||||||||
અક્ષાંશ-રેખાંશ | 21°01′14″N 72°53′25″E / 21.020536°N 72.890379°E | ||||||||||
ઊંચાઇ | 15 metres (49 ft) | ||||||||||
માલિક | ભારત સરકાર : રેલ્વે મંત્રાલય | ||||||||||
સંચાલક | પશ્ચિમ રેલ્વે | ||||||||||
લાઇન | નવી દિલ્હી–મુંબઇ મુખ્ય માર્ગ અમદાવાદ–મુંબઇ મુખ્ય માર્ગ | ||||||||||
પ્લેટફોર્મ | ૩ | ||||||||||
પાટાઓ | ૩ | ||||||||||
બાંધકામ | |||||||||||
બાંધકામ પ્રકાર | સામાન્ય | ||||||||||
પાર્કિંગ | અપ્રાપ્ય | ||||||||||
અન્ય માહિતી | |||||||||||
સ્થિતિ | કાર્યરત | ||||||||||
સ્ટેશન કોડ | MRL | ||||||||||
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે | ||||||||||
વિભાગ | Mumbai WR | ||||||||||
ઈતિહાસ | |||||||||||
વીજળીકરણ | હા | ||||||||||
Services | |||||||||||
| |||||||||||
સ્થાન | |||||||||||
મરોલી રેલ્વે સ્ટેશન એ ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર આવેલું રેલ્વે સ્ટેશન છે. [૧] [૨] મરોલી રેલ્વે સ્ટેશન, નવસારી રેલ્વે સ્ટેશનથી ૮ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. પેસેન્જર, MEMU અને કેટલીક એક્સપ્રેસ/સુપરફાસ્ટ ટ્રેનો મરોલી રેલ્વે સ્ટેશન ખાતે રોકાય છે. [૩] [૪] દક્ષિણ ગુજરાતના દરિયાકિનારા પર આવેલ જાણીતું પર્યટન-સ્થળ ઉભરાટ ખાતે જવા માટે મરોલી રેલ્વે સ્ટેશન મહત્વનું છે. અહીં થી આશરે ૧૭ કિલોમીટર જેટલા અંતરે આવેલ ઉભરાટ જવા માટે એસટી બસ, ટેક્ષી, રીક્ષા વગેરે સહેલાઈ થી મળી જાય છે.
મુખ્ય ટ્રેનો
[ફેરફાર કરો]નીચે યાદીમાં દર્શાવવામાં આવેલ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો બંને દિશામાં જતાં-આવતાં મરોલી રેલ્વે સ્ટેશન ખાતે ઊભી રાખવામાં આવે છે:
- 19033/34 વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન એક્સપ્રેસ
- 12929/30 વલસાડ-દાહોદ ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ
- 19023/24 મુંબઈ સેન્ટ્રલ-ફિરોઝપુર જનતા એક્સપ્રેસ
- 19215/16 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
- 12921/22 મુંબઈ સેન્ટ્રલ-સુરત ફ્લાઈંગ રાણી સુપરફાસ્ટ એક્સપ્રેસ
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Maroli Railway Station (MRL) : Station Code, Time Table, Map, Enquiry". India: NDTV. મેળવેલ 2019-01-01.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "MRL/Maroli". India Rail Info.
- ↑ "MRL:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Mumbai". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "MRL/Maroli". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]