સચીન રેલ્વે સ્ટેશન
Appearance
ભારતીય રેલ્વે સ્ટેશન | |||||||||||
સામાન્ય માહિતી | |||||||||||
સ્થાન | કનસાડ રોડ, સચીન, ગુજરાત ભારત | ||||||||||
અક્ષાંશ-રેખાંશ | 21°04′40″N 72°52′28″E / 21.077865°N 72.874462°ECoordinates: 21°04′40″N 72°52′28″E / 21.077865°N 72.874462°E | ||||||||||
ઊંચાઇ | 108 metres (354 ft) | ||||||||||
માલિક | ભારતીય રેલ્વે મંત્રાલય, ભારતીય રેલ | ||||||||||
સંચાલક | પશ્ચિમ રેલ્વે | ||||||||||
લાઇન | નવી દિલ્હી–મુંબઇ મુખ્ય લાઇન અમદાવાદ–મુંબઇ મુખ્ય લાઇન | ||||||||||
પાટાઓ | ૪ | ||||||||||
જોડાણો | રીક્ષા સ્ટેન્ડ | ||||||||||
બાંધકામ | |||||||||||
બાંધકામ પ્રકાર | સામાન્ય | ||||||||||
પાર્કિંગ | અપ્રાપ્ય | ||||||||||
સાયકલ સુવિધાઓ | અપ્રાપ્ય | ||||||||||
અન્ય માહિતી | |||||||||||
સ્થિતિ | Functioning | ||||||||||
સ્ટેશન કોડ | SCH | ||||||||||
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે | ||||||||||
વિભાગ | મુંબઈ વિભાગ | ||||||||||
ઈતિહાસ | |||||||||||
વીજળીકરણ | હા | ||||||||||
Services | |||||||||||
| |||||||||||
સ્થાન | |||||||||||
સચીન રેલ્વે સ્ટેશન એ ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ સુરત જિલ્લા ખાતે આવેલ એક નાનું રેલ્વે સ્ટેશન છે. સચીનનો સ્ટેશન કોડ SCH છે. સ્ટેશન ત્રણ પ્લેટફોર્મ ધરાવે છે. પ્લેટફોર્મ પર છાંયો મળે તેવી સુવિધા અપૂરતી છે. તેમાં પાણી અને સ્વચ્છતા સહિતની અનેક સુવિધાઓનો અભાવ છે. [૧] [૨] સ્ટેશન મુંબઈ - અમદાવાદ - જયપુર - દિલ્હી મુખ્ય લાઇન પર આવેલું છે. સચિન ભારતના વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરમાં પણ આવે છે. [૩]
મુખ્ય ટ્રેનો
[ફેરફાર કરો]સચીન સ્ટેશન ખાતે નીચે જણાવેલ ટ્રેનો જતા-આવતા સમયે ઊભી રહે છે.
- 59037/38 વિરાર-સુરત પેસેન્જર
- 19033/34 ગુજરાત ક્વીન (વલસાડ-અમદાવાદ)
- 59441/42 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ પેસેન્જર
- 12921/22 ફ્લાઈંગ રાણી (મુંબઈ સેન્ટ્રલ-સુરત)
- 59049/50 વલસાડ-વિરમગામ પેસેન્જર
- 59439/40 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ પેસેન્જર
- 69149/50 વિરાર-ભરુચ મેમુ
- 69141/42 સંજાણ -સુરત મેમુ
- 69151/52 વલસાડ-સુરત મેમુ †
- 09069 વાપી-સુરત પેસેન્જર સ્પેશીયલ [lower-alpha ૧]
- 69139 બોરીવલી-સુરત મેમુ
- 09070 સુરત-વલસાડ મેમુ સ્પેશીયલ [lower-alpha ૨]
- 59048 સુરત-વલસાડ શટલ [lower-alpha ૩]
† નોંધ: 69111/12 સુરત-વડોદરા મેમુ અને 69153/54 ઉમરગામ રોડ-વલસાડ મેમુ સાથે ડબ્બા જોડવામાં આવે છે.
નોંધો
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "SCH/Sachin". India Rail Info.
- ↑ "SCH/Sachin Time Table". NDTV.
- ↑ "SCH:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Mumbai". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]