પુર્ણા નદી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
પુર્ણા નદી
નદી
ગુજરાતમાં પુર્ણા નદી
દેશ ભારત
રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર
જિલ્લાઓ ડાંગ, સુરત, નવસારી
સ્ત્રોત પિપલદહાડ
 - સ્થાન સહ્યાદ્રિ પર્વતમાળા
મુખ અરબ સાગર
 - સ્થાન નવસારી
મહાલ કેમ્પમાંથી પૂર્ણા નદીનું દ્રશ્ય

પુર્ણા નદી ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલા ડાંગ, સુરત અને નવસારી જિલ્લાઓની મહત્વની નદી છે.[૧] આ નદી મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલી સહ્યાદ્રિ પર્વતમાળામાં પિપલદહાડ નજીકથી નીકળી, નવસારી જિલ્લાના મુખ્યમથક નવસારી નજીક અરબ સાગરમાં ભળી જાય છે.

આ નદીમાં વાલ્મિકિ, ગિરા નદી ભળી જાય છે. પુર્ણા નદીના કિનારા પર લવચાલી, મહાલ, બુહારી, મહુવા, નવસારી વગેરે ગામો આવેલાં છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Purna River". Narmada, Water Resources, Water Supply and Kalpsar Department (Water Resources Division). Retrieved ૮ ઓગસ્ટ ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)