સઇ નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સઇ નદી
નદી
દેશ ભારત
લંબાઈ ૨૫ km (૧૬ mi)

સઇ નદી ભારતના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન રેહા ગામ પાસે છે અને તે વાંઘ, કપાડીસર, કડોલી અને કોટડી ગામો પાસે થઇને (જ્યાં તેના પર નાના સિંચાઇ બંધો આવેલા છે) કચ્છના અખાતને મળે છે. તેની મહત્તમ લંબાઇ ૨૫ કિમી (૧૬ માઇલ) છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર ૪૪ ચોરસ કિમી (૧૭ ચોરસ કિમી) છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "સઇ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. Retrieved ૨૫ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate= (મદદ)