વેગડી નદી
Appearance
વેગડી નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | પોલડીયા (તા. માંડવી) |
નદીનું મુખ | |
• સ્થાન | કચ્છનો અખાત |
લંબાઇ | ૨૬ કિમી |
સ્રાવ | |
⁃ સ્થાન | કચ્છનો અખાત |
વેગડી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદી પોલડીયા (તા. માંડવી) ગામ પાસેથી નીકળે છે અને કચ્છના અખાતને મળે છે. નદીની મહત્તમ લંબાઇ ૨૬ કિમી છે. આ નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૧૯ ચોરસ કિમી છે.[૧]
આ નદી પર નાની સિંચાઇ યોજનાનો બંધ આવેલો છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "વેગડી નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૯ ડિસેમ્બર ૨૦૧૫.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |